Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 74
________________ ચિંતવે વીરપ્રભુજી મનમાં, માતપ્રેમ છે મોટો, ગુણને કરતાં માતાજીને, દોષ જ થઇને બેઠો રે ... માતકેરા મુખ દેખ્યા વિણ ગર્ભમાંહિ પણ, પ્રેમ આટલો ધારે, જન્મ પછી તો માતા ક્યાંથી, મારો મોહ ઉતારે રે . માતકેરાવ તે માટે શ્રીવીરપ્રભુજી, ત્રણ કાળના જ્ઞાની, અભિગ્રહ લે છે માતા ઉપર, ભક્તિ દિલમાં આણીરે ... માતકેરા જ્યાંસુધી જીવશે માતાપિતા ત્યાં સુધી લઇશ ન દીક્ષા, સંયમ લેવાના અવસરની, કરતો રહીશ પ્રતીક્ષા રે ... માતઙેરા માતૃભક્તિથી વીરપ્રભુજી, અંગ જરીક હલાવે, ત્રિશલામાતાકેરા દિલમાં, આનંદ આનંદ થાવેરે માતકેરા ગર્ભના ક્ષેમકુશળને જાણી, ત્રિશલા અતિ હરખાયાં, રાજભુવનમાંસૌનાં દિલડાં, આનંદથી ઉભરાયાંરે માતકેરા પથ્થઆહારનું સેવન કરીને, ગર્ભનું પોષણ કરતાં, સુંદર દોહદ ધરતાં ત્રિશલા, સુખપૂર્વક વિચરતાં રે... માત કેરા એવી મનોહર કલ્પસૂત્રની, વાણી ગુરૂજી સુણાવે, જંબૂ કહે સૌ સંઘના દિલમાં, હર્ષ અતિશય થાવેરે . માતકેરા૦ જન્મનીગડુંલી ૮૮ (રાગ - મોહનકી મુરલીયાં બાજે ...) પ્રભુ વીરનો જન્મ થાવે, ઓ ... સહુ આનંદ મંગળ ગાવે, ત્રણલોકમાં થયાં અજવાળાં, દશે દિશાઓ ચળકે; ત્રણભુવનમાં રત્નતણો, એ દીવો ઝગમગ ઝળકે. નારકને પણ સુખ થાવે .. ઓ .. સહુ આનંદ૦ ક્ષત્રિયકુંડનગરમાં સિદ્ધારથરાજાનીરાણી; સતીશિરોમણિ ત્રિશલાદેવી, નામે છેપટરાણી. કુક્ષિથી જન્મ જ થાવે .. ઓ .. સહુ આનંદ૦ ૫૯ Jain Education International For Private & Personal Use Only ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98