Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
ઉપાશ્રય લાગશે અતિ સૂનો, અતિ દુ:ખ થશે ચડતાં જીનો, વિહારની વાત કહી અતિ દુ:ખ કરનારા.. નવિ કરશો૦ બે હજાર પાંચના સંવતમાં,ચોમાસું રહીબાલાપુરમાં, સહુ સંઘના મનમાં કરી આનંદ અપારા.. નવિ કરશો) ઉપદેશ નિરંતરસંભારી, તુમગુણ નિરંતરયાદકરી, વહેશે અમ આંખોમાંથી આંસુધારા..નવિ કરશો આ વિનતિ સંઘ સકલની છે, ભક્તિથી સાચા દિલની છે, સ્વીકારો કૃપા કરીને ગુરૂજી અમારા..નવિ કરશો૦ જંબૂવિજયનાગુરૂરાજા,શ્રી ભુવનવિજ્યજી મહારાજા, પ્રણમીને કહું છું કોટિકોટિ વારા.. નવિ કરશો) ૧૦૪ (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ..) વાત કરે છે ગુરૂરાજ વિહારની, થાય છે દુ:ખ અપાર રે, કોણ હવે અમને ઉગારશે. ધર્મને કોણ હવે અમને સુણાવશે, કોણ બતાવશે માર્ગરે - કોણ૦ નિત્ય નિત્ય કોણ હવે વીતરાગદેવની, વાણી કહેશે મનોહારરે કોણ૦ જઇશું હવે અમે કોના વ્યાખ્યાનમાં, નિત્ય નિત્ય ઉઠી સવારે - કોણ૦ કોના ચરણે હવે વંદના કરીને, કરીશું શીર્ષ પવિત્રરે - કોણ૦ ધર્મલાભનો હવે કોણ સંભળાવશે, મંગળ આશીર્વાદરે - કોણ૦ પગલાં કરીને હવે કોણ અમારૂં, આંગણું કરશે પવિત્રરે -કોણ૦ કોને કહીશું ગુરૂરાજ પધારો, હર્ષ ધરીને અપાર રે - કોણ૦ કોણ હવે જ્ઞાનનો દીવો પ્રગટાવી, હરશે અજ્ઞાન અંધકારરે - કોણ૦ આખું ચોમાસું અતિ,આનંદકર્યો છે; તુમ પસાથે ગુરૂરાજરે- કોણ૦ તુમ ઉપકાર તુમ ગુણો સંભારી, વહાવું આંસુની ધારરે - કોણ૦ વિનંતિ સ્વીકારો ગુરૂરાજ અમારી, ફાગણ ચોમાસું રહી જાવરે - કોણ૦ જંબૂવિજયના ગુરૂજી આપને, વિનવું વારંવાર રે - કોણ૮
-
૭
=
દ
0
0
5
8
8
8
8
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98