Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
મૌન એકાદશીની ગહેલી ૧૦૧ (રાગ - દેખી શ્રી પાર્શ્વ તણી મૂરતિ ...) મૌન એકાદશી પર્વ અનુપમ, આરાધો સહુનરનાર જ્ઞાની ગુરૂ આપે છે દેશના૦. માગશર શુદિ એકાદશીનો મહિમા, સુણાવે ગુરૂજી મનોહારરે - જ્ઞાની અરજિન દીક્ષા, મલ્લિજિન જન્મ; દીક્ષા ને કેવળમાન રે.. જ્ઞાની૦ નમિ જિનેશ્વર,કેવળ પામ્યા; આ અવસર્પિણીમાંય રે.. જ્ઞાની ભૂત ભાવિને વર્તમાન ચોવીશીમાં; ત્રણ જિનવરના પાંચરે.. જ્ઞાની પાંચ ભરતને પાંચ ઐરવત મળી, દશ ક્ષેત્રમોઝારરે.. જ્ઞાની દોઢસો કલ્યાણક એમનેવું જિનના; એ દિન થયાં ઊજમાળ રે.. જ્ઞાની ત્રણ ચોવીશીમાં વળી, સર્વ એકાદશીનાં, ત્રણસો કલ્યાણક થાય રે.. જ્ઞાની એકાદશી તપ કરો, અગિયાર વર્ષ; ને ઉપર અગિયારમા રે. જ્ઞાની સુવ્રતશેઠએ તપ આરાધી, પામ્યા સુખ અપારરે.. જ્ઞાની મૌન રહી દોઢસો, કલ્યાણક ગણણું; ગણીએ આજ ઉદારરે.. જ્ઞાની જંબૂકહે મૌન એકાદશી આરાધી, વરીએ શિવસુખમાળરે.. જ્ઞાની ૧૦૨ (રાગ - લાખ લાખ દીવડાની આરતી ઉતારજો..) લાખલાખ વાર ગુરૂચરણોમાં વંદના, કરીએ જે તારે ભવપાર ઉછળે છે ઉર્મિ આનંદની, ભવસાગરમાં ડૂબતા જીવોને, ગુરૂજી છે એક જ આધાર, ઉછળે છે ઉર્મિ આનંદની. દેશ-વિદેશમાં નિત્યવિચરતા, ગામ-નગર-પુરપાવન કરતા, કરતા જગમાંહી ઉપકાર.. ઉછળે છે૦ બાલાપુરમાંહિ ગુરૂજી પધાર્યા, સંઘસકળનાં ભાગ્યે જ જાગ્યાં, વર્તે શાસનનો જયકાર..ઉછળે છે૦
૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98