Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 82
________________ શિલ્પ કલાદિનો, ઉપદેશ આપી; નિવાર્યો યુગલિક ધર્મ રે.. સુણો વૈરાગી પ્રભુ સહુ, રાજ્ય ત્યજીને; રોતાં મૂકી નિજ માત રે .. સુણો૦ ફાગણવદ આઠમને દિવસે; કરે સંયમનો સ્વીકાર રે સુણો દાનવિધિ ન જાણે, લોકો પ્રભુ પાસે; ધરે રત્નાદિનો થાળ રે .. સુણો યોગ્ય ભિક્ષા ન મળવાથી પ્રભુ કરે; એક વર્ષ સુધી ઉપવાસ રે .. સુણો અક્ષયતૃતીયા દિન, શ્રેયાંસકુમાર ઘરે; કરે પારણું ભગવાન રે સુણો૦ ઇક્ષુરસ આપી એમ, શ્રેયાંસકુમારે; જગમાં પ્રવર્તાવ્યું દાનરે ... સુણો૦ ખપાવી ઘાતિકર્મ, પામ્યા પ્રભુ કેવલ-જ્ઞાન દર્શન અનંત રે .. સુણો એક લાખ પૂર્વ વર્ષ, જગમાંહે વિચરી; કરી અનંત ઉપકારરે .. સુણો મેરૂ તેરશદિન, અષ્ટાપદ ઉપર; પામ્યાપ્રભુ નિર્વાણ રે.. સુણો આચોવીશીમાં શ્રીઋષભજિણંદનો; સૌથી મોટો છે ઉપકારરે ... ... સુણો૦ પ્રથમ રાજાને, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થ કરનાર રે .. સુણો જંબૂ કહે એવા શ્રીઋષભજિણંદને, વંદું અનંતીવાર રે ... સુણો આઠમા વ્યાખ્યાનની ગહુંલી ૯૬ (રાગ -રાખનાં રમકડાંને .) ગુરૂજીના મુખમાંથી પ્રગટે, હાંરે પ્રગટે કલ્પની વાણી રે, હર્ષ અતિ દિલમાં ઉપજાવે, અમૃતરસની ખાણી રે ... ગુરૂજીના પ્રભુની પાટે પંચમ ગણધર, થયા સુધર્મા સ્વામી, તસપાટે શ્રી જંબૂસ્વામી, તદ્ભવ મુક્તિગામીરે ... ગુરૂજીના પ્રભવશËભવયશોભદ્ર,સંભૂતિમુનિરાયા, ભદ્રબાહુસ્વામીએ જગમાં, શાસનસોહ ચઢાયારે..ગુરૂજીના અખંડ બ્રહ્મચર્ય ધરતા, સ્થૂલિભદ્રમુનિરાયા, ચોરાશી ચોવીશી સુધી, જગમાં યશ ગવાયારે . આર્ય મહાગિરિ ને સુહસ્તિ, સંપ્રતિના ગુરૂરાયા, ત્રણ ખંડમાં જેણે શાસન-કેરા ડંકા બજાયારે ગુરૂજીના ગુરૂજીના Jain Education International ૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98