Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 81
________________ શ્રાવણસુદિ પંચમીદિન જન્મ્યા, શૌરીપુરશુભઠામ. શિવાદેવી અનુક્રમે પ્રભુ યૌવન પામ્યા, સાથે સહુ પરિવાર, શૌરીપુરથી નીકળી આવ્યા, ધારીકામોઝાર ... શિવાદેવી સંયમનાઅભિલાષીપ્રભુ કરે, વિવાહનો ઇન્કાર, રાણીઓ દ્વારા કૃષ્ણ કરાવે, પણ પરાણે સ્વીકાર. શિવાદેવી જાન જમાડવા ભેગાં કીધાં, રાજાએ પશુ અપાર, પશુઓ મૃત્યુ આવ્યું જાણી, કરે કરૂણ પોકાર.. શિવાદેવી પશુઓના પોકાર સુણીને, કરૂણાથી જિનરાય, પાછો રથ વાળી ગિરનારે, જઇને સંયમી થાય .. શિવાદેવી૦ રાજુલ ઉભી રાહને જોતી, ક્યારે આવે નેમ, નેમને પાછા વળતા જોઇ, પોકારો કરે એમ .. શિવાદેવી જવું હતું પાછા તો શાને, આવ્યા લઇને જાન ? આંસુઓની ધારે રોતી, રાજુલ થઇબેભાન .. શિવાદેવી0 ભાનમાં આવી ગિરનારે જઇ, સંયમ લઇ પ્રભુ પાસ, રાજુલનવભવપ્રીત નિભાવી, પહોંચ્યાંમુક્તિનિવાસ. શિવાદેવી ગિરનારે પ્રભુ કેવળ પામી, ગયામુક્તિમોઝાર, જંબૂ કહે નેમિચરિત સુણતાં, ઉપજે હર્ષ અપાર ... શિવાદેવી ૯૫ (રાગ - દેખી શ્રીપાર્શ્વ તણી મૂરતિ ..) ઋષભદેવનું ગુરૂ ચરિત્રસુણાવે, ઉપજે આનંદ અપાર રે, સુણો સહુ ગુરૂજીની દેશના. દક્ષિણ ભરતના મધ્યવિભાગમાં, અયોધ્યાપુરી મનોહારરે. સુણો નાભિરાજા ને મરૂદેવી છે રાણી, શીલભૂષણે સોહાય રે ... સુણો સર્વાર્થસિદ્ધથી, ચ્યવીયા પ્રભુજી, મરૂદેવીકુક્ષિ મોઝારરે, સુણો ફાગણ વદ આઠમ દિને જન્મ્યા, ઋષભજિણંદ જયકાર રે .. સુણો૦ યૌવનવય પામી, પરણ્યા પ્રભુજી; સુનંદા સુમંગલા નાર રે .. સુણો૦ ભરત બાહુબલિ આદિ, સો પુત્રને બ્રાહ્મી; સુંદરીનો જન્મ થાય રે .. સુણો રાજા પ્રથમ થયા, સર્વ જગતમાં; ઇંદ્રે કર્યો અભિષેક રે સુણો૦ ૬૬ Jain Education International For Private & Personal Use Only ૩ ૪ ૫ ८ ૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98