Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 72
________________ જંબૂદ્વિપના ભરતક્ષેત્રમાં, ક્ષત્રિયકુંડગ્રામ, સિદ્ધારથરાજાની રાણી, ત્રિશલાદેવી નામેરે.. દશમાત્ર દેવાનંદાકુક્ષિમાંથી, ગર્ભનું હરણ કરાવે, હરિનૈગમેલી દ્વારા ત્રિશલા-કુક્ષિમાં પધરાવેરે... દશમાત્ર ત્રિશલાએ ચોર્યામુજસ્વપ્નો, દેવાનંદાદેખે, તેજસ્વી તે ચૌદસ્વપ્નને, ત્રિશલામાતા પંખેરે... દશમા૦ ત્રિશલામાતાકુક્ષિમાંહિ, વીરપ્રભુજી આવે, સિદ્ધારથરાજાના ઘરમાં, આનદ મંગળ થાવે રે... દશમાત્ર એવી મનોહર કલ્પસૂત્રની, વાણી સુણે જે હર્ષે, જંબૂ કહેતે શિવપુરસુખની, મંગળમાળા વગેરે દશમા) ૮૬ ત્રીજા વ્યાખ્યાનની ગહુલી (રાગ - ઓ દૂર જાનેવાલે..) શ્રીકલ્પસૂત્રવાણી, ગુરૂજી કહે અમારા, ગુરૂજી કહે અમારા, સુણતાં મધુર વાણી, આનંદ થાય અપારા... શ્રી કલ્પસૂત્ર નિરખીને ચૌદ સુંદર, સ્વપ્નોને નિંદમાંહી, જાગ્યાં શ્રી વીરમાતા, હર્ષધરે અપારા... શ્રી કલ્પસૂત્ર, આવ્યાં ઉઠીને રાણી, સિદ્ધાર્થરાય પાસે, મીઠાં મધુર વચનો, ભાખે જગાડનારાં... શ્રી કલ્પસૂત્ર) સુણી સ્વપ્ન અર્થ ચિંતી, સિદ્ધાર્થભૂપ બોલે, જોયાં તમે એ દેવી, સ્વપ્નો અતિ ઉદાર...શ્રી કલ્પસૂત્ર) દેવાનુપ્રિયાતમને, અર્થનો લાભ હોશે, થશે રાજપુત્રકુળની, કીર્તિ વધારનારા... શ્રી કલ્પસૂત્ર ઇચ્છિત કહો છો સ્વામી, ફળજો તમારી વાણી, એમરાજવાણી ઝીલે, ત્રિશલાજી પ્રીતિકારા...શ્રી કલ્પસૂત્ર સિદ્ધાર્થરાજહર્ષે, કરસેવકોને આજ્ઞા, બોલાવો પંડિતોને, સ્વપ્નાર્થ જાણનારા...શ્રી કલ્પસૂત્ર પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98