Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
એ ત્રણ અધિકાર, સૂત્રમાં સુણતાં, પ્રગટે પુણ્યનિધાન રે - ભવિ ભદ્રબાહુસ્વામી, ચૌદપૂર્વી એના, કર્તા છે કેવલીસમાન રે - ભવિ∞ મહોત્સવ કરી ઘેર, સૂત્ર પધરાવો, પૂજો કરી બહુમાન રે - ભવિ જંબૂ કહે જ્ઞાનપૂજાથી વરીએ, આનંદ-મંગલમાળ રે - ભવિ ૮૫ બીજા વ્યાખ્યાનની ગહુંલી
દશમા એ સ્વર્ગમાંથી ચ્યવીયા, મારા વીરપ્રભુજી ચ્યવીયા રે, નમુન્થુણનો પાઠ ભણીને, સૌધર્મેન્દ્રસ્તવીયારે ...... દશમા એક બ્રાહ્મણ ઋષભદત્ત છે, માહણકુંડગ્રામે, શીલવતી તસ સુંદરી સોહે, દેવાનંદા નામે રે . દશમા તાસકુક્ષિમાં વીરપ્રભુજી, અનંતગુણથી ભરિયા, અષાઢ સુદિ છઠના દિવસે, સ્વર્ગ થકી અવતરિયા રે ... દશમા દેવાનંદામધ્યરાત્રિએ, નિદ્રામાંહિદેખે,
(રગ - રાખનાં રમકડાંને ....)
દશમાવ
મંગળકારી ચૌદ મનોહર, દિવ્ય સ્વપ્નને પેખે રે ... દશમા દિવ્ય મનોહર સિંહ છે પહેલો, બીજો ગજવર સોહે, સુંદર શૃંગને ધરતો ત્રીજો, વૃષભ મનને મોહે રે . ચોથે શ્રીદેવીને દેખે, પાંચમે ફૂલની માળા, છઠ્ઠ ચંદ્રનું બિંબ અનુપમ, સાતમે સૂર્ય વિશાળા રે... દશમા ગગનાંગણમાં ફર ફર કરતો, ધ્વજ આઠમો રાજે, સોનાકેરી ઘમ ઘમ કરતી, ઘંટડીઓથી ગાજે રે . દશમા૦ નવમો પૂર્ણકળશને દશમું, પદ્મસરોવરસોહે, અગ્યારમો ક્ષીરસમુદ્રબારમું, દેવભુવન મન મોહે રે ... દણમાં તેરમોરત્નનો રાશિ ચૌદમી, અગ્નિશિખાધૂમવર્જિ, એમ મનોહર સ્વપ્નો દેખી, દેવાનંદા હરખી રે ... દશમા ઇંદ્ર ચિંતવે સવિ તીર્થંકર, ક્ષત્રિયાણી જાયા, બ્રાહ્મણીકુક્ષિથી નવિ જન્મે, કોઇ જિનેશ્વરરાયારે દશમા
Jain Education International
૫૬
For Private & Personal Use Only
૧
૨
૩
પ
૬
૭
८
૫
૧૦
www.jainelibrary.org
Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98