Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
એકવાર જ વર્ષમાં આવે, કહે જંબૂ આરાધો ભાવે, કરો સફળ નરઅવતાર... આવ્યાં૦
૮૩ (રાગ - તાલીઓના તાલે, ગોરી ગરબે...) અંતરમાં થાયે આજ આનંદ અપાર રે, પર્યુષણ આજ, સોહે પર્યુષણ આજ. સર્વે પવમાં એ પર્વ શિરતાજ રે, પર્યુષણ આજ, સોહે પર્યુષણ આજ હર્ષભેર આવીએને, પર્વએ આરાધીએ, સજી સહુ સારે... પર્યુષણ૦ આવો આવો ભવિનિત્ય આવો આવો, દિલમાંહે મહિમાને તમે પર્યકરો ધ્યાવો, વર્ણવ ગુરૂરાજરે પર્યુષણ૦ આનંદકારી અતિ આનંદકારી, મંગળકારી મહામંગળકારી, ભવજલ તરવા એ પર્વ છે જહાજરે... પર્યુષણ૦ શુદ્ધ કરી ચિત્ત શુદ્ધ કરી, ભક્તિ ધરી અતિ ભકિત ધરી, જંબૂકહે આરાધો એ પર્વાધિરાજરે..પર્યુષણ૦
કલ્પસૂત્રની ગહેલીઓ ૮૪પ્રથમવ્યાખ્યાનની ગહેલી
(રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ....) કલ્પસૂત્રતણી વાચના ગુરૂજી, આપે અતિમનોહરરે, ભવિજનસુણવા સહુઆવજો, કલ્પસૂત્રતણો મહિમા અપાર છે, સુણો થઇએકતાન રે - ભવિ૦ જ્ઞાની ગુરૂજી કહે, શાસ્ત્ર એ સુણતાં, નીપજે કોડકલ્યાણ રે - ભવિ૦ એકવીશ વાર જે સૂત્રએ સાંભળે, પામે તે શિવપુરસ્થાનરે - ભવિ૦ જિનચરિત્રને, સ્થવિરાવલી વળી, સામાચારી વખાણ રે - ભવિ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98