Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 40
________________ N a w vi ż 6 R ભવોદધિમાં ડૂબતા મળિયા, તારણહાર જહાજ... આનંદ૦ ધર્મ વિના જીવ ભવ ભવ ભટક્યો; લોકમાંહિ ચૌદરાજ. આનંદ૦ ચારગતિમાં, દુ:ખને સહતાં, સુણે ન કોઈ અવાજ.. આનંદ૦ પુણ્યઉદયથી, નરભવ પામ્યા, મળિયા ગુરૂ મહારાજ. આનંદ૦ શ્રીજિનવરની, વાણી સુણાવે; શાસનના શિરતાજ.. આનંદ૦ પર ઉપકારી, ધર્મ બતાવે; ભવિજનહિતને કાજ... આનંદ૦ દેશ-વિદેશમાં વિચરી જાગૃત; કરતા જૈન સમાજ... આનંદ૦ જંબૂકહે જિનધર્મ આરાધો, લેવા શિવપુરરાજ... આનંદ૦ ૩૬ (પારેવડા જાજે વીરાના દેશમાં ...) વંદના ગુરૂચરણ અરવિંદમાં, કરૂં હું પાપનિકંદના... હો વંદના ભવ્યજીવોને ઉપદેશ આપી, ઝીલાવે જ્ઞાનતરંગમાં - હો વંદના મુક્તિપુરીનો માર્ગ બતાવે, રંગે છે સંયમરંગમાં - હો વંદના નિસ્વાર્થ ઉપકારી ધર્મ બતાવે, સુણાવે વેણ જિગંદનાં - હો વંદના૦ ધર્મ વિના ગયો કાળ અનંતો, એકેંદ્રિયને વિગલિંદમાં - હો વંદના પંચેંદ્રિતિયંચનારકીને દેવતા, જન્મ ગયોદુ:ખદમાં - હો વંદના દુર્લભ નરભવ આજે મળ્યો છે,શાને સૂતાછો મોહનિંદમાં - હો વંદના૦ ઉપશમસાયર, મગ્ન બન્યા છે, ઉપશમરસના કંદમાં - હો વંદના) ભાવ ધરીને એમ ગુરુગુણ ગાઉં, સોહે છે જે મુનિવૃંદમાં - હો વંદના જંબૂકહે એવા ગુરૂજીને વંદુ પડતાં બચાવે ભવફંદમાં - હો વંદના) ૩૭(રાગ-લાખલાખ દીવડાની આરતી ઉતારજો) લાખ લાખ વાર કરૂં ગુરૂજીને વંદના, ગુરૂજી છે ગુણના ભંડાર; આંગણીયે અવસર આનંદનો, વીતરાગદેવની વાણીની દેશના, આપે છે ગુરૂજી મનોહાર; આંગણીયે અવસર આનંદનો. a non fawoo ૨પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98