Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
દુર્લભ સામગ્રી રે, ધર્મતણી પામી; જિનધર્મ આરાધોરે, નવિ રાખો ખામી... મનમંદિર૦ શકિતનો વ્યયરે, ધર્મમાર્ગે કરો; જંબૂકહે પરભવનું રે, ઉત્તમ ભાતું ભરો... મનમંદિર૦ પ૨ (રાગ - સિદ્ધાચલના વાસી જિનને ...) ગુરૂવરચરણે નિત નિત વંદું કોટિ કોટિ વાર; વંદુકોટિ કોટિવાર. પંચમ આરે કલિયુગ કાળે, અજ્ઞાન અંધકારને ટાળે; કરતા જ્ઞાનપ્રકાશ...વંદૂ૦ મોહતરૂનામૂલને છેદે, કર્મણી ગ્રંથિને ભેદે; સમકિતને કરનાર.... વંદુ કાળ અનાદિવ્યર્થ ગુમાવ્યો, જિનવરભાષિત ધર્મન પામ્યો; ફરતાં ગતિમાં ચાર...વંદું લાખચોરાશીયોનિ ભમતાં, વિવિધ પ્રકારે દુખો હતાં ગયો અનતો કાળ.. વંદું. આજે શ્રીજિનવરનીવાણી, ગુરૂમુખથી સુણી અમીયસમાણી; આનંદનો નહીં પાર... વંદું) ઉપકારી ગુરૂ ધર્મ બતાવે, સુણજો સૌ શ્રોતાઓ ભાવે; જ્ઞાનદીપક પ્રગટાય.. વંદું ગુણાવે છે શાસ્ત્રસિદ્ધાંતો, રોજ કહે છે નવી નવી વાતો; સાંભળી વિસ્મય થાય વંદું સંયમધર નિજ આત્મ ઉદ્ધારે, દઇ ઉપદેશ ભવિને તારે; કરે સફળ અવતાર... વંદુ જંબૂકહે ગુરૂરાજ પસાથે, શાસનનો ઉદ્યોત જ થાય; વર્તે જય જયકાર... વંદુ
૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98