Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
દિલમાં ઉતારી રે, અજ્ઞાન દૂરટાળજો. ગુરૂવર૦ અહિંસાધર્મને, ગુરૂજી સુણાવે, ગુરૂજી સુણાવે. કોઈ જીવોને રે પીડાન કદી આપજો ... ગુરૂવર૦ પ્રિય હિતકર સત્ય, વાણી ઉચ્ચારો, વાણી ઉચ્ચારો, અસત્યભાષણરે, સજ્જનો નિત્ય છાંડજો... ગુરૂવર૦ નહીં આપેલી, વસ્તુ ન લઇએ, વસ્તુ ન લઈએ. મોહત્યજીને રે, સંતોષી ચિત્તરાખજો... ગુરૂવર૦ જંબૂકહે એવી, ગુરૂવાણી સુણવા, ગુરૂવાણી સુણવા, ભાવ ધરીને, ભવિકો નિત્ય આવજો. ગુરૂવર૦ ૭૬ (રાગ - હવે થોડાં થોડાં થાઓ વરણાગી ...) તમે ધર્મ તણા થાઓ અનુરાગી, ઓ ભવિ તમે ધર્મતણા થાઓ અનુરાગી, જાય ભવભાવઠ સવિભાગી, ઓ ભવિ તમે ધર્મતણા થાઓ અનુરાગી. દેવ-ગુરૂ-ધર્મની કરો આરાધના, ગુરૂવાણીની વાંસલડી વાગી... ઓ ભવિ૦ દુર્લભ ફરીફરી અવસરનહીં મળશે, હવે આળશ ઘો બધી ત્યાગી... ઓ ભવિ૦ પતંગ સરિખો રંગ સંસારમાં, ઉડી જશે ક્ષણ એક જ વારમાં, ત્યજી મોહને બનોવૈરાગી... ઓ ભવિ૦ આયુષ્ય પલ પલ ઓછું થાય છે, યમરાજ દિવસો ગણતો જાય છે, ઉઠો મોહની નિંદમાંથી જાગી... ઓ ભવિ૦ ધર્મ છે સાચો તારક જગમાં, વસાવો સાચી શ્રદ્ધા રગરગમાં, મિથ્યાત્વ જાય દૂર ભાગી... ઓ ભવિ૦ લાખેણી શાસ્ત્રોની વાતો સુણાવે, આનંદની ગુરૂહેરો હેરાવે, સુણી જીવન બન્યું ધન્યભણ... ઓ ભવિ૦
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98