Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 35
________________ પૂર્વ પુણ્યના યોગથી મળિયા તારણહાર; આરાધી જિનધર્મને, કરો સફળ અવતાર. (આવો આવો દેવ, મારાં સૂનાં સૂનાં દ્વાર; ) આવો આવો વ્હેન, મીઠાં મીઠાં ગુરૂનાં વેણ; ધારો હૃદય મોઝાર. દશદષ્ટાંતે દુર્લભ મળિયો, માનવનો અવતાર; દેવ ગુરૂને ધર્મતણી મળી, સામગ્રી મનોહાર .. ધારો લાખચોરાશી યોનિમાંહિ, ફરતાં આવ્યો ન પાર; કર્યાં કર્મને ભોગવતો જીવ, રખડે આ સંસાર ... ધારો૦ ભવાભિનંદીજીવોદુ:ખને, પામે ઠામોઠામ; સાચા સુખનું સ્થાન બતાવે, ગુરૂજી શિવપુર ધામ ... ધારો સર્વજીવોના સુખને ઇચ્છો, રાખી સાચો ભાવ; મૈત્રીભાવવસાવો દિલમાં, દૂર કરી પરભાવ ... ધારો પક્ષપાત નિત ગુણનો કરતાં, જાયે અવગુણ દૂર; પ્રમોદભાવના દિલમાં આણો, ઉલટે આનંદ પૂર ... ધારો૦ દીન અને દુ:ખિયાલોકો પર, રાખો કરૂણાભાવ; સુખ પ્રિય છે સર્વ જગતને, જુઓ આત્મસ્વભાવ . ધારો પરના દોષો પ્રત્યે મનમાં, ધરો ઉપેક્ષાભાવ; ગુણગ્રાહી બની સ્થાપો દિલમાં મધ્યસ્થ સ્વભાવ . ધારો૦ પંચમહાવ્રતપાલનહારી, ગુણગણના ભંડાર; ગુરૂજી બતાવે ભવ્યજીવોને, સાચાસુખનું દ્વાર ... ધારો એવા ગુરૂનાં ચરણો વંદું, કોટિકોટિવાર, જંબૂ કહે જે નાવ અમારી, ઉતારે ભવપાર ... ધારો ૨૯ (રાગ-જીયા બેકરાર હૈ, છાઇ બહાર હૈ ... ) ગુરૂજી ગુણભંડાર છે, સાચા તારણહાર છે, પ્રભુ મહાવીરના, શાસનના શણગાર છે; Jain Education International ૨૦ For Private & Personal Use Only ૧ ૨ ૪ ૫ ૬ ૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98