Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 31
________________ ન જ છ • = = " ૨૨ (જીવનકી નાવનડોલે...) અમૃતની ધાર સમીરે, હાં ગુરૂવાણી સુણાવે, ધન્યઘડી આજ સખી રે, હાં ગુરૂ વાણી સુણાવે; શાસ્ત્રદીપકધરી, જ્ઞાનપ્રકાશ કરી; મોહતિમિર હઠાવે - હાં ગુરૂ૦ સમકિત મૂલ છે, જિનવર ધર્મનું, દેવ-ગુરૂ-ધર્મ બતાવે - હાં ગુરૂ૦ આશ્રવને રોધવા, કમોને શોધવા, વ્રતસ્વરૂપ જણાવે - હાં ગુરૂ૦ સમ્યક્ત પાયો કરી, વ્રતોનો ખેલ ચણી; અંદર ભવિને વસાવે - હાં ગુરૂ રંગીલી વાતો કહી, ધન્યચરિત્રની, શ્રોતાને મુગ્ધ બનાવે - હાં ગુરૂ૦ મોહની નિંદહરી, દિલમાં વિવેક ભરી, સુતા સંસારી જગાવે - હાં ગુરૂ શાંતરસદેશના, જેના ઉપદેશમાં; અંતરની આગ બુઝાવે - હાં ગુરૂ૦ દેશ-વિદેશ ફરી, ધર્મપ્રચાર કરી શાસનનો ડંકો બજાવે - હાં ગુરૂ૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું, ભવસિંધુ પાર તરાવે - હાં ગુરૂ ૨૩(પછી બાવરીયા...) ગુરૂજી ગુણભરિયા, વૈરાગ્યરંગ લગાવે, ઉપદેશ નિત કરતા, ધર્મની શ્રદ્ધા જગાવે; ગુરૂજી મળ્યા છે સખી જ્ઞાન ખજાના, સુણાવે જિનવરણ મજાનાં, આનંદસરિતાવહાયારે.. ગુરૂજી૦ મારૂં તારૂં મંત્રએ મોટો, મોહરાજાનો જગમાં ખોટો; મોહતિમિર હઠાયારે.. ગુરૂજી૦ દુર્લભમાનવભવવહી જાયે, આયુષ્ય પલપલ ઓછું થાયે; લઈલો ધર્મસહાયારે... ગુરૂજી૦ આર્તરૌદ્રધ્યાન ત્યજીને, સુખ પામે જીવધર્મ કરીને; ધર્મધ્યાન જગાયારે... ગુરૂજી૦ આત્માકેરી જ્યોતિ જગાવે, અજ્ઞાનતિમિરદૂર હઠાવે; જ્ઞાનામૃત પીલાયારે.. ગુરૂજી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98