Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
-
૧૧
એવા ગુરૂનાં ચરણો વંદું, જંબૂકહે હર્ષથી આનંદું; જે ભવજલપાર તરાવે છે, વંદન હો તેહગુરૂવરને. ૨ (ઓ દૂર જાને વાલે, વાયદા ન ભૂલ જાના ...) જિનવાણી ને સુણાવે, ગુરૂજી સદા અમારા; ... " પ્રગટાવી ધર્મજ્યોતિ, જગમાં કરે ઉજારા .. અંધારી ઘોર રજની, કલિકાલ પંચમારા; જ્ઞાનપ્રકાશકારી, હરે દૂર અંધકારા... જિનવાણીને૦ વાણી જિગંદકેરી, ભવદુ:ખ ભીતિ ભાંજે; શિવસંપદાને આપે, સંસારપારકારા...જિનવાણીને૦ સિંચે ગુરૂજીરાયા, વરસીને વાણીધારા; સંસારદાવ કેરા, મીટાવેતાપસારા... જિનવાણીને૦ બુદ્ધિઅગાધ આપે, સિદ્ધાંતના વિચારા; આનંદઅંગે વ્યાપે, નિસુણી સદાઅમારા.... જિનવાણીને૦ મનના ઝુલામીટાવે,શંકાઓ ચૂરનારા; . ઝુલાવેધર્મઝુલે, સંસ્કારો પૂરનારા...જિનવાણીને૦ મૈત્રી-પ્રમોદ-કરૂણા, મધ્યસ્થભાવભાવે; અધ્યાત્મભાવનાથી, અંતર વિશોધનારા..જિનવાણીને૦ ભૂલ્યાને માર્ગે લાવે, શિવપુરપંથદાખી; વંદે છે જંબૂઓવા, ગુરૂજીને કોટિવારા..જિનવાણીને૦ ૩ (જબ તુમ હી ચલે પરદેશ...) વિચરતા દેશ-વિદેશ, દઈ ઉપદેશ, કરતા ઉપકારા, આવ્યા છે ગુરૂજી અમારા પૂરવનાં પુણ્યો જાગ્યાં છે, સખી જિતનગારાં વાગ્યાં છે; ભાગ્યા છે મોહનીસેનાનાઅસવારા.. આવ્યા છે૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98