Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 20
________________ ૬ (અબ તેરે સિવા કૌન મેરા કૃષ્ણ કનૈયા ...) સખી આજ મારે પ્રગટ્યા છે, પુણ્ય સિતારા; ગુરૂરાજ મારા બતલાવે, મુક્તિ કિનારા. વાગે છે બાલાપુરમાં વાણીની બંસરી, સોહે છે ગુરૂરાજના ગુણોની મંજરી; અમ અંતરમાં પ્રગટાવે હર્ષ અપારા... ગુરૂરાજવ સ્યાદ્વાદ સપ્તભંગીની યોજના કરી, સાતે નયોથી પુરી ગંભીરતા ભરી; વહે છે જેની વાણીમાં તત્ત્વ વિચારા ... ગુરૂરાજવ વાણીની ધાર વરસે ગુરૂરાજ મુખે થી, સંસારતાપ ઠારે ઉદ્ધારે દુ:ખથી; કરે શુદ્ધ હરી આત્માના કર્મ વિકારો ... ગુરૂરાજવ બોધિનું બીજ સિંચે સુધાની ધારથી, ભવરાનથી ઉતારતા બનીને સારથિ; જિનવાણી કહી નિત્ય કરે ધર્મપ્રચારા ... ગુરૂરાજO મારી અભંગ જ્યોતિ કર્મોથી આવરી, અજ્ઞાન દૂર ટાળે પ્રકાશ પાથરી; પ્રગટાવે જ્ઞાન દીપકની જ્યોતિ હજારા ... ગુરૂરાજ રંગાયાં દિલ સૌનાં વૈરાગ્યરંગથી, ભાવો વિશુદ્ધ જાગ્યા ગુરૂરાજસંગથી; કલિકાલે ગુરૂરાજ મારે એક સહારા ... ગુરૂરાજO એવા ગુરૂનાં ચરણે જોડીને અંજલિ, વંદે છે જંબૂ વરવા શિવમાળ મંગલી; ઉતારે ભવિનૈયા જે પાર કિનારા .. ગુરૂરાજવ ૭ (જીવનકી નાવ ન ડોલે ...) શ્રોતાઓ જુઓ સવિ રે, હાં ગુરૂ ખેલ બતાવે; ભવનાટક બતાવે, હાં ગુરૂ ખેલ બતાવે. જિનવરવાણીની, વાંસળી વગાડતા, મોહનો પડદો હઠાવે - હાં ગુરૂવ ભવ છે રંગભૂમિ, નટ છે આતમા, મોહનીય કર્મ નચાવે - હાં ગુરૂÖ રાજા ઘડીકમાં, રંક ઘડીકમાં, ભિન્નભિન્ન વેષ ધરાવે- હાં ગુરૂવ કોઇ વાર શ્રીમંત, કોઇ વાર નિર્ધન, ઘેર ઘેર ભીખ મગાવે - હાં ગુરૂવ એક ભવે પિતા, ને એક ભવે માતા, પુત્રને પુત્રી બનાવે - હાં ગુરૂ શત્રુને મિત્ર કરે, મિત્રને શત્રુ કરે, ભાઇને ભાઇ લડાવે - હાં ગુરૂવ Jain Education International ૫ For Private & Personal Use Only ૩ ૪ પ્ ૬ ૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98