Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका. अवतरणिका
अशात्रास्मिन्नगाधपयोनिधिरूपे जैनागमे तरणिरूपाश्चत्वारोऽनुयोगाः सन्ति, तथाहि (१) चरणकरणानुयोमः, (२) धर्मकथानुयोगः, (३) गणितानुयोगः (४) द्रव्यानुयोगः। एबु धर्मकथानुयोगमाश्रित्य प्रवृत्तमिदं ज्ञाताधर्मकथाङ्गनामकं मूत्रम्।
वाक्यार्थबोधे पदार्थबोधस्य कारणतया मितैः पदैर्धर्मकथानुयोगम्य पदार्थकथयामि-दुर्गनी भपतन्तं प्राणिसंघातं धारयति शुभे स्थाने च धत्तेऽसौ धर्म प्रबन्ध
यह जैनगम अगाध समुद्र जैसा है। इसे पार करने के लिये गणधरादि देवोंने नौकारूप चार अनुयोग कहे है। उनमें पहिला चरण करणानुयोग है. दूसरा धर्म कथानुयोग है, है, तीसरा गणितानुयोग है और चौथा द्रव्यानुयोग है। उन में से दूसरे धर्मशानुयोग को लेकर उम ज्ञाता धमकथा मुत्र की मरूपणा हुई है। ऐसा नियम है कि वाक्य के अर्थको समझने के लिये उस वाक्यगत पदो का अर्थावयोध होना आवश्यक है। अतः "ज्ञाता धर्म कथानुयोग" उन पहों का सर्व प्रपर क्या अर्थ है यह बात परिमित पदों द्वारा स्पष्ट कर देना चाहते हैं दुर्गति-में जीवों को जाने से जो रोकता है और मुगति की और झुकाता है उसका नाम धर्म है। यह धा अहिंमा आदि रूप है। उस धर्म की जो कथा की जाती है-अर्थात प्रबन्ध रूप से जो उसका कथन किया जाता है उसका नाम कथा है। उस कथा में अहिमा आदिसें धर्म का प्ररूपण होता है. और साथ में यह स्पष्ट विवेचन रहता है कि हसलोक और परलोक में आत्मा अपने द्वारा कृत शुभाशुभ कर्मों का 1. જગામ અગાધ સમુદ્ર જેવો છે એને પાર પામવા માટે ગણધર વગેરે દેવોએ નૌકારૂપ ચાર અનુગ કહ્યા છે. તેઓમાં પહેલા ચરણ કરણાનુગ છે. બીજે ધર્મકથાનુગ છે. ત્રીજે ગણિતાનુગ છે, અને એ દ્રવ્યાનુગ છે. તેમાંથી બીજા એટલે કે ધર્મકથાનુગને અનુલક્ષીને જ્ઞાતાધર્મકથાગ સૂત્રની પ્રરૂપણ થઈ છે.
નિયમ આ પ્રમાણે છે કે વાક્યના અર્થને જાણવા માટે તે વાક્યમાં વાપરેલ પદને અવબોધ થવો જરૂરી છે. એટલા માટે “જ્ઞાતાધર્મકથાનુગ” તે પદોને સૌથી પહેલાં શું અર્થ છે, એ વાત “પરિમિત પદે વડે સ્પષ્ટ કરવા ઈચ્છે છે. દુર્ગતિમાં છોને જવાથી જે રેકે છે અને સુગતિની તરફ વાળે છે, તે ધર્મ” છે. આ ધર્મ અહિંસા વગેરે રૂપમાં છે તે ધર્મની કથા કહેવામાં આવે છે–અર્થાત્ પ્રબ રૂપે જે તેમનું કથન કરવામાં આવે છે. તે કથા છે. તે કથામાં અહિંસા આદિરૂપમાં ધર્મની પ્રરૂપણા થાય છે, અને સાથે સાથે સ્પષ્ટ રીતે વિવેચ કરવામાં આવે છે ઈહલેક અને પરલેકમાં આત્મા પોતાની મેળે કરેલાં શુભાશુભ કોને વિપાક
For Private and Personal Use Only