Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री. वीतरागाय नमः ॥ श्री जैनाचार्य जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलालव्रतिविरचितया अनगारधर्मामृतवर्षिण्याख्यया
व्याख्यया समलत
श्री ज्ञाताधर्मकथाङ्गसत्रम्
प्रथमो भागः ॥ अथ मङ्गलाचरणम् ॥
(उपजातिभेद बुद्रिच्छन्दः) श्री सिद्धगज स्थिरसिद्धिराज्य'
प्रदं गतं सिद्धिगति विशुद्धम् । निरजन शाश्वतसौधमध्ये,
विराजमानं सततं नमामि ॥१॥
ज्ञाताधर्मकणाङ्गसूत्रका हिन्दी अनुवाद भव्य जीवों को जिनकी सच्चे मनसे आराधना करने से सिद्धिरूप अविचल राज्यकी प्राप्ति ध्रुवरूप में हो जाती है । तथा जो स्वयं अकर्मरूप पहिरंग मलसे सर्वथा विनिर्मुक्त होने के कारण विशुद्ध वन चुके हैं। और इसीलिये रागद्वेषरूप अन्तरंग मल जिनका बिलकुल नष्ट हो गया है तथा अन्तरंग और बहिरंग में विशुद्ध होने की वजह से ही जिन्होंने सिद्धि गति को पा लिया है और इसी कारण जो शाश्वत धाम मुक्तिरूप महल में विराज रहे हैं ऐसे सिद्धरूप राजा को मैं सदा नमस्कार करता हूँ।:-१॥
જ્ઞાતાધર્મકથાંગસૂત્રને ગુજરાતી અનુવાદ
જેમની સાચા મનથી આરાધના કરવાથી ભવ્યજીવો ને સિધિરૂપ અવિચલા રાજ્યની પ્રાપ્તિ નિશ્ચિતરૂપે થાય છે, અને તેઓ પોતે અષ્ટકમરૂપ મલથી બધી રીતે વિનિમુકત થવાને લીધે વિશુદ્ધ બન્યા છે, અને એટલા માટે રાગદ્વેષરૂપ અન્તરંગમાલ જેઓને સર્વ પ્રકારે નાશ પામે છે, તથા અન્તરંગ (અંદર) અને બહિરંગ (બહાર)માં વિશુદ્ધ થવાના કારણથી જ જેઓએ સિદ્ધિગતિ મેળવી છે, અને એટલા માટે જેઓ શાશ્વતધામ મુકિતરૂપ મહેલમાં બિરાજે છે, અને એવા સિદ્ધરૂપ રાજા (સિદ્ધ ભગવાનને, ને હું સદા નમસ્કાર કરું છું. ૧ છે
For Private and Personal Use Only