________________
ગીતા
૧૩
રિવાજ હતા. ‘જન્મ’ એ શબ્દના અર્થ પિતૃપરંપરા સાથે સંકળાયેલા છે.
ખીજા અધ્યાયમાં આપણુને તે સમયના વળી ખીજા વિચારે જાણવા મળે છે. આમાંના ખાસ વિચાર વેદોને માનવાને ’ છે. લેાકેા વેઢાની ચર્ચામાં આનંદ માનતા ( ૨-૪૨ ). તેની તેમના ઉપર ભારે અસર હતી અને ખુદ અર્જુનના હૃદય ઉપર વેઢાના ભારે પ્રભાવ હતા (૨-૫૩). વેદાની વાત કહેવા સાંભળવામાં તેમને ભારે રસ પડતા હતા (૨-૪૨). તેમની એવી માન્યતા હતી કે આથી વધારે સારી વસ્તુ દુનિયામાં નથી (૨-૪૩). પરંતુ વેદોમાંથી એમણે પેાતાના જીવનમાં જે વાતા ઉતારી હતી તે બાહ્ય આચારા હતા (૧–૪૩) જેવાં કે યજ્ઞ, હામ, જપ, તપ, પૂજા, પાઠ, દાન વગેરે (૯–૨૦, ૨૧, ૧૧-૪૮, ૫૩ ). આ બધાંનું લક્ષ્ય ભાગ ઐશ્વર્ય ', સાંસારિક કામનાએ' પ્રાપ્ત કરવાનું હતું, વધુમાં વધુ ‘સ્વર્ગલાક’મેળવીને ત્યાંના દિવ્ય ભાગા’ ભાગવવાનું હતું (૨-૪૩, ૪૪; ૯-૨૦, ૨૧). એમને મન નરક એટલે દુઃખ અને સ્વર્ગ એટલે સુખ. યજ્ઞ કેટલાયે પ્રકારના હોય છે (૪-૩૨ ). ઋક, સામ અને યન્તુર વેદે ઉપરાંત (૯–૧૭, ૨૦) ઘણા લેાકેા જુદી જુદી સ્મૃતિએને માનવાવાળા હતા અને વૈદિક યજ્ઞ ઉપરાંત સ્મૃતિ યજ્ઞ પણ થતા હતા (૯-૧૬). અને જાતના યજ્ઞામાં મંત્રપાઠ સાથે ઘીની તથા અન્ય ખાદ્ય પદાર્થાની આહુતિ અપાતી હતી (૪-૨૪, ૯–૧૬), અને સામરસનું પાન કરવામાં આવતું હતું (૯-૨૦). ગીતાના ખીજા, છઠ્ઠા તથા
"