Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 216
________________ કુરાન અને તેના ઉપદેશ २०७ "" “ ઈશ્વરે સાપ ને તાલ એ માટે અનાવ્યાં છે કે તમે સૌની સાથે ન્યાયસંગત વ્યવહાર કરે; અન્યાય ન કરેા તથા કાઈના હક ઉપર તરાપ ન મારા ” ( ૫૫-૭ થી ૯ ). મનુષ્યાને ધિરે બે રસ્તા સ્પષ્ટ રીતે બતાવ્યા છે, એક જમણા હાથનેા માર્ગે જે પર્વતના ચઢાણ જેટલે કઠણુ છે; બીજો ડાબા હાથના કે જે પર્વતના ઉતાર સમાન સહેલા છે. પણ મનુષ્ય ચઢાણુથી બચવા માગે છે. તમે કેવી રીતે જાણો કે આ ચઢાણના માર્ગ તે શું છે? તે રસ્તા એટલે ગુલામેાને આઝાદ કરવાના અકાળમાં પોતાનાં સગાંસંબંધીઆને તથા ધૂળમાં લેાઢતા ગરીબેને અન્ન આપવાને; જે આ રીતે વર્તે છે તે ખરે. ધર્મનિષ્ઠ ( મેામીન ) કહેવાય છે. એવા લેાકેા જ એક્બીજાને ધૈર્યની તથા યા કરવાની સલાહ આપે છે. આ લાકા જ જમણા માર્ગે જવાવાળા હોય છે. આથી વિપરીત જે અમારું કહ્યું નથી માનતા તેઓ ડાબા હાથવાળા રસ્તે જનારા છે ને તેમના ઉપર આગ વરસે છે’ (૯૦-૧૦ થી ૨૦ ), * “ કાઈ અનાથને દુઃખ ન દે, ભિક્ષાર્થી ઉપર ગુસ્સો ન કરે અને સૌને પરમેશ્વરે આપેલ કૃપાવસ્તુના શુભસંદેશ સુણાવે ( ૯૩-૯ થી ૧૧). (6 * ગુલામીની પ્રથા લગભગ બધા પ્રાચીન દેશેામાં હતી. રામમાં આને પ્રસાર વધારે હતા અને ત્યાં એણે ભયંકર રૂપ ધાર્યું હતું. રેશમમાં જેટલેા કેર ગુલામેા ઉપર વર્તાવવામાં આવતા હતા તેટલા ખીજે કથાંય ન હતા. યુરે:ષમાં તથા અમેરિકામાં આ જંગલી રિવાજ અઢારમી સદી સુધી ચાલુ હતા. કુરાને આ જૂના રિવાજને ઘણા એછે કર્યાં, યુદ્ધના કેદીઓને યુદ્ધ પછી રાખવાનું બંધ કરવામાં આવ્યું. (૪૭-૪) અને “ ગુલામાને આઝાદ કરવાનું ’’ ઘણી આયતેામાં મહાપુણ્યકાર્ય લેખવામાં આવ્યું છે. (૯૦-૧૩ વગેરે) મહંમદ સાહેબને પેાતાના જીવનકાળમાં જેટલા ગુલામા મળ્યા તે સર્વને કુરાનની આ આજ્ઞા પ્રમાણે તત્કાલ મુક્ત કરવામાં આવ્યા હેલી કુરાન,' લે॰ મહંમદ્દઅલી, પૃ. ૧૧૯૨ હતા.— ધી

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246