________________
કુરાન અને તેના ઉપદેશ
૨૫
ખેલકૂદ,
વિચાર કરી આ દુનિયાનું જીવન શું છે નાટક, બીજાની પાસે પેાતાની બડાઈ કરવી. ધનદોલત તથા સંતતિ વધારવામાં ખીજાએને પરાસ્ત કરવાને પ્રયત્ન કરવા આ જ બસ આ દુનિયાની જિંદગી છે. આ તા એ વરસાદ જેવું છે કે જ્યારે હરિયાળી પથરાઈ, ખેડૂત રાજી થયા; પણુ પછીથી તે હરિયાળી સુકાઈ ગઈ ને નષ્ટ થઈ ગઈ. અને પરલેકમાં દુષ્કર્મીની સજા પણ સરજાયલી છે; ઈશ્વરની ક્ષમા પણ છે. આ દુન્યવી જીવન માયા માત્ર છે. ” ( ૫૭–૨૦)
<<
“ હું ભક્તો ! તમારામાંથી કેટલા કા માટે સ્ત્રી ને બાળબચ્ચાં દુશ્મન છે તેથી સાવચેત રહેા. જો તમે બીજાને માફ કરશો, સહન કરી લેશે, તેને જતેા કરશે તેા ઈશ્વર ક્ષમાવાન તથા દયાળુ છે.
""
“તમારાં ઘરબાર ને માલ, બાળબચ્ચાં માત્ર તમારી કસેાટી કરવાની વસ્તુએ છે; ઈશ્વર પાસે તા માટું ઇનામ છે. ( ૬૪–૧૪, ૧૫)
“ ખરેખર દરેક આપત્તિ સાથે તેને ઉકેલ પણ છે. ' (૯૪–૫ )
“ હું ભક્તો ! શ્વિરનું રટણ કરા ને તેના પયગંબરનું માના, ઈશ્વર તમારા ઉપર બેવડી દયા કરશે; એક તે! તમારામાં પ્રકાશ પ્રકટાવશે જેથી તમે સીધે રસ્તે જઈ શકા અને ખીજું તમને ક્ષમા બક્ષશે. ઈશ્વર ક્ષમાવાન તથા દયાળુ છે. ” ( ૫૭–૨૮ )
""
“ ખરેખર તે મનુષ્યને ઉત્કર્ષ થશે જે પેાતાના આત્માને પવિત્ર કરશે;
* रंगमहलमें दीप बरत
आसनसे मत डाल री
तोहे राम मिलेंगे । કર્