Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 236
________________ કંઈક વળી २२७ આ જેહાદના કોઈ પણ અસ્ત્રશસ્ત્ર સાથે સંબંધ નથી. તે સમય સુધી તેા લડાઈની પરવાનગી પણ અપાઈ ન હતી; ઊલટું એમ કહેવાયું હતું કે મુસલમાના શત્રુએના જુલમાને ધૈર્યથી તથા શાંતિથી કોઈ પણ પ્રકારના બદલે લીધા સિવાય સહન કરતા રહે અને અને ત્યાં સુધી ખરાઈના બદલે ભલાઈથી આપે.” '' 4 કુરાનમાં કેટલેક ઠેકાણે ખુદ મહંમદ સાહેબને કહેવામાં આવ્યું છે કે જે લેાકેા હજી તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા જેએ મુસલમાન થયા છતાં સચ્ચાઈથી તથા પવિત્રતાથી તમારી સાથે વર્તતા નથી એ સૌની સાથે “ જેહાદ' ચાલુ રાખા એટલે કે એ સૌને સમજાવવાના પ્રયત્નામાં કચાશ ન આવવા દે. (૯-૭૩; ૬૬-૯) અહીં પણુ જેહાદ ’ ના સંબંધ હથિયારબંધ લડાઈ સાથે નથી. આ આયતામાં જે મુસલમાનાના ઉલ્લેખ છે તેમની વિરુદ્ધ ન તા કદીયે શસ્ત્ર ઉગામવાની રજા અપાઈ હતી કે ન હથિયાર વપરાયાં હતાં. " આ આયતા અંગે કુરાનના અંગ્રેજી અનુવાદક મૌલવી મહંમદઅલીએ લખ્યું છે : << અહીં જેહાદ' એટલે તલવારથી લડાઈ કરવી એ . અરબી ભાષાનું અજ્ઞાન સાબિત કરે છે. ’’ એવી જ રીતે પચીસમી સૂરાની ખાવનમી આયતમાં મહંમદ સાહેબને કહેવામાં આવ્યું છે, “ લેાકેા સાથે કુરાન મારફત · જિહાદ કખીર' એટલે કે ભારે જેહાદ કરી, '’ એને અર્થ એ છે કે પાતાની પૂરી શક્તિ લગાડી લેાકેામાં

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246