Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 235
________________ ૨૨૬ ગીતા અને કુરાન ખરેખર જે પુરુષે તથા સ્ત્રીઓ ઈશ્વરની ઈચ્છાને અનુવર્તે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ શ્રદ્ધા રાખે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ ઈશ્વરના આદેશને અનુસરે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ સત્યનું પાલન કરે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ પૈર્ય ધારે છે, જે પુરુષ કે સ્ત્રીઓ નમ્રતા રાખે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ દાન દે છે, જે પુરુષ તથા સ્ત્રીઓ ઉપવાસ વ્રત રાખે છે, જે પુરૂષ તથા સ્ત્રીઓ કામવાસનાને કાબૂમાં રાખે છે, જે પુરુષ તથા સ્ત્રીઓ ઈશ્વરનું હરઘડી ચિંતવન કરે છે ઈશ્વર તે સૌને માટે ક્ષમા તથા મહામેલું પારિતોષિક તૈયાર રાખે છે. (૩૩-૩૫) જેહાદ (ધર્મયુદ્ધ) જિહાદ” શબ્દ કુરાનમાં જુદા જુદા અર્થોમાં વપરાય છે. એને સામાન્ય અર્થ એ છે જે વસ્તુ સારી ન હોય તેને પિતાની પૂરી શક્તિ લગાડીને સુધારવાનો પ્રયત્ન કરવો ૧ એટલે કે કોઈ પણ કામ માટે “ભારે પ્રયત્ન” કર. કુરાનમાં ઠેર ઠેર જિહાદ ફી સબીલલ્લાહ”ને પ્રયોગ થયે છે જેને અર્થ છે –“ઈશ્વરના માર્ગે પ્રયત્ન કરે.” ઈસ્લામના આરંભકાળમાં કુરેશના જુલમથી પોતાની જાતને તથા ધર્મને બચાવવા માટે જે મુસલમાને પિતાના વતન માને છેડીને ઈથોપિયા ચાલ્યા ગયા હતા તેમના આ કાર્યને “ઈશ્વરના માર્ગમાં જાનમાલને ભેગે કોશિશ કરવાનું કહેવાયું છે. (૮-૭૨,૭૪, ૭૫) ૧. મુકદાત ઈમામ રાગિબ, તાજુલઅરૂસ ૨. “ગરીબલકુરાન”-મિરઝા અબુલ ફઝલ કરા ના ગાલ પર

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246