Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 246
________________ * ' : વમમત ueny oue ees peqepeuપણ 99090 USમHSB TIMLABEss * * ધર્મ એક જ છે | ' ‘મારી દઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો : સાચા છે, બધા ઈશ્વરે નિર્ભેલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઊછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે. હું નથી માનતો એવો સમય કદી આવે જ્યારે આપણે કહી શકીએ કે જગતમાં ધર્મ એક જ છે. એક અર્થમાં આજે પણ જગતમાં મૂળ ધર્મ એક જ છે. પણ કુદરતમાં ક્યાંયે સીધી લીટી છે જ નહીં. ધર્મ એ અનેક શાખાઓવાળું મહાવૃક્ષ છે. શાખાઓ રૂપે ધર્મો અનેક છે એમ કહી શકાય; વૃક્ષરૂપે ધર્મ એક જ છે. '' - ગાંધીજી. * ધર્મને સમજો સાત પુસ્તકોનો સંપુટ 1. હિંદુ ધર્મનું હાર્દ 40.00 2. રામ અને કૃષ્ણ 20.00 3. બુદ્ધ અને મહાવીર 15, 00 4. ગીતા અને કુરાન 30.00 5. હજરત મહમદ અને ઇસ્લામ 20.00 6. ઈશુ ખ્રિસ્ત ર૦.૦૦ 7. અશો જરથુષ્ટ્ર 5.00 આ સાત પુસ્તકો એકસાથે ખરીદનારને રૂ.૧૫૦ને બદલે રૂ. ૬૦માં આપવામાં આવશે. કિંમત : 150/- (સેટના). ISBN 81-7229-124-8(Set)

Loading...

Page Navigation
1 ... 244 245 246