Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 242
________________ ૨૩૩ કંઈક વળી દુઃખ ની માફક નીકળે છે. ફારસી શબ્દ “ફિરદોસ” અંગ્રેજી “પૈસેડાઈઝ અને સંસ્કૃત “પ્રાદેશ્ય એક જ છે. જૂના ઈરાનીએ શહેર બહારના ઉપવનને “પ્રાદેશ્ય” અથવા પરદૈસ” કહેતા હતા તે પરથી “ફિરદેસ” તથા “પેરેડાઈઝ” શબ્દ બન્યા છે.

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246