________________
૨૧૮
ગીતા અને કુરાન કાયદે. નિમાજ અને રજાને અર્થ એટલો જ છે કે “માનવ બૂરાઈથી બચતે રહે તથા ભલાં કામ કરતો રહે.” “ભલે કોઈ પણ ધર્મને હેય પણ જે એક માણસ એક ઈશ્વરમાં માનવાવાળો હેય ને પરમાર્થકાર્ય કરવાવાળો હેય તે તેને નથી રહેતે કોઈને ભય કે નથી તેને હેતે શેક.”
(૬) કોઈ પણ દેશમાં કે જાતમાં લોકે પોતાના ધર્મના સિદ્ધાંતને ભૂલી જાય છે ત્યારે અલ્લા કોઈક પાયગંબર મોકલીને તેમનામાં સાચા ધર્મને સ્થાપે છે.” અને જનસાધારણને સન્માર્ગે વાળે છે. આ રીતના “પયગંબરો” સૌ જાતેમાં, દેશમાં તથા કાળમાં જન્મે છે.
(૭) “ જુદા જુદા ધર્મોના સંસ્થાપકમાં ભેદ જે એટલે કે કેઈકને માન ને કઈકને ન માનો એ પાપ છે.”
(૮) “કુરાન પિતાની પહેલાંના ગ્રંથની સાખ પુરાવે છે” એટલે કે તેને સત્ય ઠરાવે છે, અને મહંમદ સાહેબ પિતાની પહેલાંના “પયગંબરોની પુનરાવૃત્તિ” માત્ર છે એટલે એમને સાચા પુરવાર કરે છે.
(૯) ગીતાની પેઠે કુરાન પણ ખાસ ખાસ સંજોગોમાં કઈ આક્રમણ કરે તે ધર્મરક્ષણાર્થ હથિયાર ઉપાડવાની રજા આપે છે. પરંતુ જે શત્રુ “પાછો ફરે અને તમારી સાથે ન લડે અથવા સંધિ કરવા ચાહે તે તમને યુદ્ધની રજા ઈશ્વર નથી આપતે.” કુરાનને સિદ્ધાંત છે કે “ધર્મની