________________
૧૩
ગીતા અને કુરાન
“ જે પ્રભુ સ્મરશે તથા તેની આશિષ માંગશે, “ના, તમે આ દુન્યવી જીવનને ચાહે છે;
(c
પણ પરલાકનું જીવન વધારે સારું તથા સ્થાયી છે; “ ખરેખર આવી જ વાતા અગાઉના ગ્રંથામાં પણ કહેવાઈ છે. (૨૮-૧૪ થી ૧૮ ).
""
<<
હું શાન્ત તથા સંતુષ્ટ આત્મવાળાએ ! પ્રભુથી રા રહે! ને પ્રભુ તમારાથી રાજી રહે ઃ એ પ્રભુ પાસે પાછા ચાલ્યા જાએ” ( ૮૯–૨૭, ૨૮ ).
“ એ ભગવાનના નામથી જે દયાળુ તે ઃઃ સૂરજ ને તેના તેજના વિચાર કરે, “ અને ચંદ્રને જે સૂર્યમાંથી તેજ મેળવે છે,
<<
“ અને દિવસના કે જે આ સૃષ્ટિ આપણને દેખાડે છે,
“ અને રાતને કે જે દુનિયા ઉપર પડદો પાડે છે, “ અને આકાશ અને તેની રચનાના,
અને
આ પૃથ્વી અને તેના પસારાને,
cc
અને આત્મા અને તેની પૂર્ણતાને,
કૃપાળુ છે,
<<
::
એ જ ઈશ્વરે દરેક જીવને વિવેકશક્તિ
આપી છે જેથી પૂરાઈ અને બૂરાઈથી બચવું તે શું છે તેની સમજ પડે, ખરેખર તે માણસનું કલ્યાણ થશે જે પેાતાના આત્મા પવિત્ર રાખશે, અને તે ખાટમાં રહેશે જે પેાતાના આત્માને પતિત કરશે ' ( ૯૧૧ થી ૧૦ ),
સાર
છેવટે અમે સંક્ષેપમાં કુરાનના મૂળભૂત સિદ્ધાંતા તથા તેના ઉપદેશના સાર આપીએ છીએ. કુરાનના મૂળ સિદ્ધાંતા નીચે પ્રમાણે છેઃ