________________
ર૮
ગીતા અને કુશન
થરથરે છે. સ્તુતિ કરનારા એમનું સ્તવન કરે છે. સર્વ ધર્મ, જાતિ અને દેશના લેકે એના તરફ મીટ માંડી રહે છે. તે નિત્ય છે અને ધર્મરક્ષક છે. જેમ નદીએના મેઢા ધેાધ સમુદ્રમાં મળી જાય છે તેમ સકળ સૃષ્ટિ ઈશ્વરમાં સમાઈ જાય છે. તે દેશ તથા કાળથી પર છે. તે પેતે જ કાલરૂપ છે. બાકીનું સર્વ નિમિત્તમાત્ર છે. તે અક્ષર, વ્યક્ત, અવ્યક્ત છે; તે ધંધાતીત છે; તે જ આદિ દેવ છે અને તે જાણનાર અને જાણવા ચેાગ્ય છે. તે પેાતાના અનંતરૂપે જગતમાં વ્યાપી રહ્યો છે. વાયુ, યમ, અગ્નિ, વરુણુ, ચન્દ્ર, પ્રતતિ, પિતામહ તે જ છે. તેને હજારો વાર ફરી ફરીને નમસ્કાર હજો; આગળ, પાછળ, બધી બાજુથી નમસ્કાર. તે અનંતવીર્ય છે, તેની શક્તિ અપાર છે. તે સર્વને ધારણ કરે છે અને છતાંયે તે બાકી છે. તે સૌના પિતા, પૂજ્ય તથા શ્રેષ્ઠ ગુરુ છે. તેના જેવું બીજું કાઈ નથી, તે અજોડ છે. તે મનુષ્યરૂપે માનવને મિત્ર છે. તે સર્વને પ્રિય છે” (૧૧ -- ૮થી ૪૩ ને સાર ). વેદાભ્યાસથી, યજ્ઞથી, શ્રી ં શાસ્ત્રોના અભ્યાસથી, દાનથી, ક્રિયાએથી કે ઉ તપાથી તેને જાણી શકાતા નથી. આત્મયેાગ 'થી ઇશ્વરને પામી શકાય
'
છે.
અનન્યભક્તિ ’ એ સાધનથી ઈશ્વરને જાણી શકાય છે અને તે સાથે એતપ્રાત થઈ શકાય છે. (૧૬ - ૪૮,૫૩,૫૪)
>>
'
તેનું સુંદરતમ ને પ્રિય રૂપ કે જેથી મનુષ્યને શાંતિ મળી રાકે તે તે મનુષ્યરૂપ છે.* તે સર્વ રૂપે!માં છે. આ સઘળાં તેનાં વિશ્વરૂપો છે. તેથી મનુષ્યે સર્વ કર્માં તેને સમો કરવાં જોઈ એ. ઈશ્વરમાં જે પરાયણ રહે, તેને ભક્ત બને, આક્તિ
*
'
r
शक्ले अिन्सांमें खुदा था मुझे मालूम न था, चांद बादलमें छिपा था मुझे मालूम न था ।
( સુફી )