________________
ગીતા અને કુરાન
ઇંદ્રિયસુખા તથા સ્વર્ગ વગેરેની લાલસાને આત્માન્નતિમાં આધારૂપ ગણવામાં આવ્યાં છે અને તેથી ગીતાએ તેને ત્યાગ ઉપદેશ્ય છે.
૧૪૬
જુદા જુદા ધાર્મિક વિધિએ અંગે ગીતાનું મંતવ્ય નિરાળું છે. તે એ છે કે અજ્ઞાનીએ વિધવિધાનાનું પાલન કરતાં કરતાં શ્રદ્ધાપૂર્વક કેાઈક સત્કર્માને કરે છે તા જ્ઞાનીઓએ તેવાએની બુદ્ધિને ડામાડાળ ન કરવી જેથી તેએ ( અજ્ઞાનીએ ) સહાને છેડી દે (૩, ૨૬, ૨૯).
દેવદેવતાઓની પૂજા અને એક ઈશ્વરની ભક્તિના ભિન્ન ભિન્ન પ્રકાશ વિષે ગીતાએ તદ્દન સ્પષ્ટરૂપે કહ્યું છે. ઈશ્વર અનાદિ તથા અનંત છે, તે સર્વવ્યાપક છે તથા અલિપ્ત છે, તે સર્વે હૃદયામાં વાસ કરે છે પણ કલ્પનાતીત છે; મનુષ્યની વાચા તેને વર્ણવી શકતી નથી અને તેથી એવા નિર્ગુણનું ધ્યાન ધરવું મનુષ્ય માટે કઠણ છે ( ૧૨, ૩, ૪, ૫). આ માટે જ મનુષ્ય તેની ઉપાસના તેના કાઈ એક ગુણ, શક્તિ કે અંશને સન્મુખ રાખી કરી શકે છે. દેવદેવતાઓનાં નામા ઈશ્વરની નિરનિરાળી શક્તિનાં કે ગુણનાં જ નામેા છે. આ રીતે સૌ દેવતાઓની અલગ અલગ કલ્પના એ ઈશ્વરની આંશિક કલ્પના છે અને દુનિયાના સર્વ ઈષ્ટદેવેશ પરમાત્માનાં રૂપો છે. આ કારણે કાઈ પણ એક દેવની પૂર્જા તે ઈશ્વરની પૂજા છે.
ઇસ્લામ ધર્મ માત્ર એક નિરાકાર અલ્લાહ સિવાય ખીજા કેઈની આરાધનાને મિથ્યા માને છે અને તેવી પૂજાને અંદગીને ~~~ વર્જ્ય ગણે છે. પરંતુ ઉપરના વિચારા કેટલાક સૂફીઓનાં પુસ્તકામાં મળી આવે છે. સત્તરમી સદીમાં શેખ
-
--