________________
૨
ગીતા અને કુરાન
અંતિમ દિનના ડર નથી, જ્યારે પશ્વિરના દરબારમાં હાજર થવું પડશે. ઈશ્વર સૌને પોતપોતાનાં કર્માંનાં ફળ ચખાડશે.
જે ભલાઈ કરશે તે પણ પાતા માટે, અને જે બૂરાઈ કરશે તે પણ પાતા માટે, છેવટે તા તમારે સૌએ પોતાના માલિક તે જવું જ પડશે ” ( ૪૫ – ૧૪,૧૫ ). સર્વ દિશામાં ઈશ્વર છે
<<
પૂર્વ અને પશ્ચિમ બન્ને ઈશ્વરનાં છે; જે તરફ તમે કરા તે દિશામાં ઈશ્વરનું મુખ છે. ખરેર્ ઈશ્વર મહા દાતા છે ને સર્વ જાણવાવાળા છે ” ( ૨–૧૧૫ ).
પયગંબર થયા પછી મહંમદ સાહેમ તેર વર્ષોં સુધી મક્કામાં રહ્યા અને ઉપદેશ આપતા રહ્યા. જ્યાં સુધી મક્કામાં હતા ત્યાં સુધી નમાજ વેળાએ મારું કઈ દિશામાં રાખવું તે નિશ્ચિત ન હતું. મદ્દીને ગયા પછી ઘણા દિવસે સુધી યહૂદીઓ તથા ઈસાઈઓનું પવિત્ર શહેર યરુસેલમ જ્યાં હતું તે ઉત્તર દિશા તરફ્ માં રાખી પ્રાર્થના કરતા. લગભગ સાળ મહિના પછી દિશા બદલી. દક્ષિણમાં જ્યાં મક્કા અને કાખા હતા તે દિશામાં માં કરી નમાજ કરવા લાગ્યા. કેટલાકએ આના વિરોધ કર્યાં તે પરથી કુરાનની આ આયત નીકળી.
“ અણુસમજીએ પૂછશે કે પહેલાં જે દિશા તરફ માટું કરી પ્રાર્થના થતી તે કેમ બદલી નાખી. એમને કહી દે કે પૂર્વ અને પશ્ચિમ બન્ને ઈશ્વરનાં છે. એ ઇચ્છે તેને સીધે રસ્તે ચલાવે છે” (૨-૧૪૨ ).
“પ્રાર્થના સમયે મેઢું પૂર્વ કે પશ્ચિમમાં રાખ્યું તેમાં ધર્મ કે સત્કર્મ નથી સમાયાં. ઈશ્વરને માનવામાં ધર્મે છે;