________________
ગીતા અને કુરાન
.
ન હું એની પૂજા કરીશ જેની તમે કરે છે.
“ ન તમે એની પૂજા કરશે! જેતી હું કરું છું.
“
તેથી તમારા ધર્મ તમારે માટે અને મારે ધર્મ મારે માટે ” ( ૧૦૯-૧ થી ૬ ).
(
નીચેની એ આયતા તે સમયની છે કે જ્યારે અમ સ્તાનમાં મુસલમાન અને ગેરમુસલમાને વચ્ચે શત્રુતા હદ વટાવી ગઈ હતી અને લડાઈ એ થતી જ રહેતી હતી.
૮૦
એક સ્થળે કુરાનમાં સકળ માનવ સમાજને સંકેત કરતાં કહેવાયું છે:
ઈશ્વરે આસમાને તથા પૃથ્વી ખનાવ્યાં, વાદળાંથી પાણી વરસાવ્યું, તેથી તમારા ખારાક માટે જમીનમાંથી ફ્ળ ઉપાખ્યાં, વહાણ આપ્યાં કે જે ઈશ્વરના હુકમથી પાણી પર ચાલે છે, નદીએને ખ્ય માટે ઉપયેાગી બનાવી, સૂર્ય ચંદ્ર જેએ પેાતાતાને માર્ગે ગતિ કરતા રહે છે તેમને, રાત દિવસને, આ સૌને તમારા લાભ માટે સરાવ્યાં છે. તમે જે માગે તે ઈશ્વર આપે છે; તમે પ્રભુકૃપાનું લેખું રાખવા ધારા તો તે અશકય છે; પણ એક વાત નિવિવાદ છે કે મનુષ્ય મહાન્નુલમી ( અન્યાય કરવાવાળા) તથા મહુા કૃતધ્રો (ખડા કાફેિર) છે.” ( ૧૪-૩૩, ૬૩, ૩૪ )
આ અને આવી બીજી આયતામાં ( ૧૭-૬૭) તમામ મનુષ્યને કાફિર’ કહેવાયા છે. કાફિર 'ના અર્થ અહીં કૃતશ્રી છે.
6
.
માટે કાફિર
કચાંક કયાંક યહૂદી શબ્દ વપરાયા છે, એ એક ઈશ્વરને તથા પેાતાના ધર્મગ્રંથ · તત'ને માનતા હતા પણ જેઓ મૂળ માર્ગ સૂલી અવળે રસ્તે ભટકતા હતા, ( ( ૧૭૮ )
<
એક સ્થળે ખુદ ઈશ્વર પાતા માંડે છે.
"
“ જે કાઈ ભલાં કામે કરશે તથા શ્રદ્ધા રાખશે તેમના પ્રયત્નાને
અમે ઢાંકીશું ” નહીં અને ભૂલીશું નહીં; અને ખરેખર જેટલા પ્રયત્નો
<
તે કરશે તેનું લેખું તેનાં ભલાં કામેાની યાદીમાં રહેશે.” (૨૧-૯૪ ) આ જ અર્થમાં ગીતા કહે છે કે
“આ ધર્મનું યત્કિંચિત્ પાલન પણ્ મહાલયમાંથી ઉગારી લે છે.” (૨-૪૦ )
કુરાનમાં ખીજે સ્થળે કહ્યું છે
-