________________
૧૧૮
ગીતા અને કુરાન
છઠ્ઠો અચાય સાંખ્ય અને કર્મ અને માર્ગો એક છે એ સાબિત કરતાં કહ્યું છે:
કર્મફલનો આશ્રય લીધા વિના જે મનુષ્ય વિહિત કર્મ કરે છે તે સંન્યાસી છે, તે યોગી છે. બાહ્ય નિયમોને ન અનુસરનારો એટલે કે અશ્ચિને અને ક્રિયામાત્રને ત્યાગ કરનારે, મનના સંકલ્પ ન તજનાર યોગી નથી ”(૬-૧-૨).
એટલે કે સંન્યાસ એ એક અવસ્થાનું નામ છે, ઉપરી બાહ્ય નિયમનું નહીં.
ગ સાધનારને કર્મ સાધન છે, જેણે તે સાથે છે તેને શાંતિ સાધન છે” (૬ - ૩).
આત્મા જ આત્માનો બંધુ કે શત્રુ છે. તેને જ આત્મા બંધુ છે જેણે પિતાને બળે મનને જીત્યું છે, જેણે આત્મા છત્યે નથી તે પિતા પ્રત્યે જ શત્રુની જેમ વર્તે છે” (૬– ૫,૬).
“જેણે પિતાનું મન જીત્યું છે ને જે સંપૂર્ણપણે શાન્ત થયો છે તેને આત્મા ટાઢતડકે, સુખદુઃખ, માન અપમાન વિષે એકસરખો રહે છે (૬ - ૭). હિતેચ્છુ મિત્ર, શત્રુ, નિષ્પક્ષપાતી, બન્નેનું ભલું ચાહનાર, દ્વેષી, બંધુ, વળી સાધુ અને પાપી, આ બધાને વિષે સમાન ભાવ રાખે છે તે શ્રેષ્ઠ છે” (૬–૯). આ પછી યોગની વાત આવે છે.
“આવો મનુષ્ય ચિત્ત સ્થિર કરીને વાસના અને સંગ્રહને ત્યાગ કરીને, એક પવિત્ર સ્થાનમાં એકાંતમાં રહીને આત્માનું ધ્યાન ધરતો કાયા, ડોક અને મસ્તક સમરેખામાં અચલ રાખીને, સ્થિર રહીને આમતેમ ન જોતાં પોતાના નાસિકાગ્ર ઉપર નજર ટેકવીને પૂર્ણ શાંતિથી પરમાત્માનું ધ્યાન
નથી તે પિતાનું મન તડકા, અબુ મિત્રો ,