________________
ગીતાધર્મ થઈને પિતાના આત્માને વિશુદ્ધ કરીને અને સૌ પ્રત્યેની પિતાની ફરજ અદા કરીને સૌના આત્મામાં પરમાત્માની આરાધના કરે.
દશ અધ્યાય દશમા તથા અગિયારમા અધ્યાયમાં “સત્યરૂપી પરમેશ્વરની વાત છે. સત્યની સામે જૂઠ ટકી શકતું નથી તથા સત્ય કઈ પણ પ્રકારના જુદા વ્યક્તિત્વથી અલગ છે. ત્યાં “હું” “તું” કે “તેઓ નથી. દ્વૈતથી તે પર છે, તે કલ્પનાતીત છે, સર્વવ્યાપી છે. તે પરમેશ્વરની અનંત વિભૂતિઓને અને તેના વિશ્વરૂપને તથા સર્વવ્યાપકતાને દર્શાવવાની કોશિશ થઈ છે. કથાચું છે :
તે અજન્મ, અનાદિ છે; તે સૌને નિયંતા છે, સર્વ દેવે તથા ઋષિએ તેનાથી ઊપજ્યા છે. મનુ વગેરે માનવીઓના પૂર્વજે તેના સંકલ્પથી જમ્યા છે એટલે કે તેઓ તેના માનસ પુત્રો છે. મનુષ્યના હૃદયમાં જે તરંગો ઊઠે છે તે પણ તેને લીધે. તે જ સકળ સંસારની ઉત્પત્તિનું કારણ છે. એ પરમેશ્વરમાં ચિત્ત પરેવનારા, એને જ પ્રાણાર્પણ કરનારા, એકબીજાને બંધ કરતાં, ભારું જ નિત્ય કીર્તન કરતાં, સંતોષમાં અને આનંદમાં રહે છે.
मच्चित्ता मद्गतप्रागा बोधयन्तः परस्परम् ।। कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ।।
આવા ભક્તો જ સાચા જ્ઞાનને પામે છે અને તેઓ જ પરમેશ્વરનાં દર્શન કરે છે.
તે ઈશ્વર પિતે પિતાને જાણે ને ઓળખે છે. મનુષ્ય એને માત્ર એની વિભૂતિઓથી પિછાણ શકે છે. આ ઈશ્વરી