________________
१०
दुःषमगण्डिका કુસમાને – તિ (નવૃતપ્રજ્ઞતી રર) | તત્ર સુકું – शोभनाः, समाः-वर्षाणि यस्यां सा सुषमा, नि?:सुवेः समसूतेः (सिद्धहेमशब्दा० २/३/५६) - इति षत्वम्, सुषमा चासौ सुषमा च - सुषमसुषमा, न च पुनरुक्तिदोष इति वाच्यम्, द्वयोः समानार्थयोः प्रकृष्टार्थवाचकत्वात्, अत्यन्तसुषमेत्याशयः, प्रथमारकस्यैकान्तसुखरूपत्वात् । द्वितीयः सुज्ञेयः, दुष्टाः समा अस्यामिति दुष्षमा, सुषमा चासौ दुष्षमा च सुषमदुष्षमा,
કાળ. (જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૨૨)
તેમાં સુ = સારા સમા = વર્ષો છે જેમાં તે સુષમા સમની પહેલા સુ ઉપસર્ગ આવે તો “સમના “સ” નો “ષ' થાય છે. આ સૂત્રથી અહીં “ષ” થયો છે. સુષમા + સુષમા = સુષમસુષમા.
શંકા - આ તો પુનરુક્તિ દોષ છે.
સમાધાન - ના, કારણ કે બે સમાનાર્થી શબ્દો મળીને પ્રકૃષ્ટ અર્થના વાચક બને છે. આશય એ છે કે એ કાળ અત્યંત સુષમા = અત્યંત સારા વર્ષોવાળો હોય છે. કારણ કે પહેલો આરો એકાંત સુખરૂપ હોય છે. બીજા આરાનું નામ સુગમ છે. જેમાં દુષ્ટ વર્ષો છે, તે દુષમા. જે સુષમા પણ છે અને દુષમા પણ છે, તે સુષમદુષમા. અર્થાત જેમાં