________________
दुःषमोपनिषद् णाम राया, तत्थ कालगज्जा णाम आयरिया जोतिसणिमित्तबलिया। ताण भगिणी (अज्जा) रूपवती पढमे वयसि वट्टमाणा गद्दभिल्लेण गहिया । अंतेपुरे छूढा, अज्ज कालगा विण्णवेंति, संघेण य विण्णत्तो ण मुंचति । ताहे रुट्ठो कालगज्जो पइण्णं करेति - जइ गद्दभिल्लं रायाणं रज्जाओ न उम्मूलेमि, तो पवयणसंजमोवघायगाणं तमुवेक्खगाण य गति ચ્છિમિ |
ताहे कालगज्जो कयगेण उम्मत्तलीभूतो तिगचउक्कરાજા હતો. ત્યાં આર્યકાલિક નામના આચાર્ય હતા, જે
જ્યોતિષ-નિમિત્તના પ્રબળ જ્ઞાની હતા. તેમના બહેન (સાધ્વી સરસ્વતી) નવયૌવનવંતી અને રૂપવતી હતા. ગર્દભિલ્લ રાજાએ તેમનું અપહરણ કર્યું અને તેમને અંતઃપુરમાં મુક્યા. આર્ય કાલકસૂરિ રાજાને વિજ્ઞપ્તિ કરે છે, સંઘ પણ વિનંતિ કરે છે, પણ રાજા છોડતો નથી. ત્યારે આર્ય કાલકાચાર્ય કુપિત થઈને પ્રતિજ્ઞા કરે છે - “જો ગર્દભિલ્લ રાજાને રાજ્યથી ઉખેડું નહીં તો પ્રવચનસંયમનો ઉપઘાત કરનારાઓની અને તેમની ઉપેક્ષા કરનારાઓની ગતિને પામું.'
ત્યારે આર્ય કાલકાચાર્ય કૃત્રિમપણે ઉન્મત્ત થઈને ત્રણ રસ્તા, ચાર રસ્તા, ઘણા રસ્તા ભેગા થતા હોય,