________________
११६
दुःषमगण्डिका
लोके च नात्यन्तक्लेशप्रतिपादनपराणि, अतः शोभनान्येवेति । काङ्क्षा च जैनाभासात्मककुमतेऽपि सम्भवति । तच्च दुःषमायामनेकप्रकारं बभूवेति तद्वक्तव्यतामेवाह
पंचसयाचउआला तझ्या सिद्धिं गयरस वीररस । तओ अंतरंजिआए तेरासीअदिट्टि उप्पत्ती ॥ ४९ ॥
पञ्चवर्षशतानि चतुश्चत्वारिंशदधिकानि तदा वीरस्य उक्तकालात्कथञ्चिद्धेतुभूतात्,
सिद्धिं गतस्य ततः अन्तरञ्जिकायां पुर्यां त्रैराशिकदृष्ट्युत्पत्तिः बभूव, उक्तञ्चान्यत्रापि - पंच सया चोयाला तइया सिद्धिं गयस्स वीरस्स । पुरिमंतरंजियाए तेरासियदिट्ठि उप्पन्ना - इति (विशेषावश्यकभाष्ये २४५१ ) । भावार्थस्तु कथानकगम्यः,
-
-
પ્રતિપાદન કરે છે. વળી લોકમાં બહુ કાયક્લેશ કરવાની પ્રરૂપણા નથી કરતાં. માટે તે દર્શનો સારા જ છે. કાંક્ષા જૈનાભાસરૂપ કુમતમાં પણ સંભવે છે અને દુષમામાં તેવા કુમત અનેક પ્રકારના થયા છે, માટે તેની વાત જ કરે
छे
વીરને સિદ્ધિ ગયે પાંચસો ચુમ્માલીસ વર્ષ થયા ત્યારે अंतरंनिअमां त्रैराशिऽदृष्टिनी उत्पत्ति (थ). ॥४८॥
અક્ષરાર્થ ઉપરોક્ત મુજબ છે. ભાવાર્થ કથાનકથી