________________
दुःषमोपनिषद् स्कन्दिलाचार्यप्रमुखश्रमणसङ्घनैकत्र मिलित्वा यो यत् स्मरति, स तत् कथयतीत्येवं कालिकश्रुतं पूर्वगतं च किञ्चिदनुसन्धाय घटितम् । यतश्चैतन्मथुरापुरि सङ्घटितम्, अत इयं वाचना माथुरीत्यभिधीयते । सा च तत्कालयुगप्रधानानां स्कन्दिलाचार्याणामभिमता, तैरेव चार्थतः शिष्यबुद्धिं प्रापितेति तदनुयोगस्तेषामाचार्याणां सम्बन्धीति व्यपदिश्यते ।
अपरे पुनरेवमाहुः - न किमपि श्रुतं दुर्भिक्षवशादनेशत्, किन्तु तावदेव तत्काले श्रुतमनुवर्तते स्म, केवलमन्ये प्रधाना येऽनुयोगधराः, ते सर्वेऽपि दुर्भिक्षकालकवलीकृताः । एक મથુરાનગરમાં શ્રી સ્કંદિલસૂરિ વગેરે શ્રમણ સંઘે એક સ્થાને મળીને, “જેને જે યાદ હોય તે તે શ્રુત કહે', એ રીતે કાલિકશ્રુત અને કેટલુંક પૂર્વગત શ્રુત કાંઈક અનુસંધાન કરીને જોડ્યું. આ અનુસંધાન મથુરાનગરમાં કરાયું, તેથી આ વાચના “માઘુરી” કહેવાય છે અને તે ત્યારના યુગપ્રધાન સ્કંદિલાચાર્યને અભિમત હતી અને તેમણે જ અર્થથી શિષ્યબુદ્ધિમાં પ્રાપ્ત કરાવી. માટે તે અનુયોગ તે આચાર્યોનો કહેવાય છે.
અન્યો એમ કહે છે - કોઈ પણ શ્રુત દુકાળના કારણે નાશ નથી પામ્યું. પણ તે કાળે તેટલા જ શ્રતની પરંપરા ચાલતી હતી. માત્ર બીજા જે મુખ્ય અનુયોગધરો