________________
१३६
दुःषमगण्डिका पत्रमेकं प्रेषयामास, तत्र चैवं लिखितमभूत् - स्वभित्तिलिखितं पत्रं मित्र ! त्वं सफलीकुरु । हरिणैगमेषी वक्ति संसारं विषमं त्यज - इति। स्वप्नेऽप्येवमुक्तोऽप्यसौ न बुबुधे । ततः सिंहादि-भयदर्शनेन संसारान्निर्वेदमुत्पाद्य तेन लोहित्याचार्यान्तिके प्रव्रज्यां ग्राहीतः । ततश्च देवर्द्धिमुनिना स्वगुरूपासनेन ज्ञानमवाप्य गणिपदमुपकेशगच्छीयदेवगुप्ताचार्यपार्श्वसेवया सार्थमेकपूर्वज्ञानं सूत्रतश्च द्वितीयपूर्वज्ञानमवाप्य क्षमाश्रमणपदं च प्राप्तम् । उक्तकाले च वल्लभीपुरे चतुरशी
દેવદ્ધિ રાખ્યું. આ બાજુ નવા હરિશૈગમેષી દેવે તેને પ્રતિબોધ કરવા માટે એક પત્ર મોકલ્યો. તેમાં આ રીતે લખેલું હતું - 'મિત્ર ! પોતાની દીવાલ પર લખેલા પત્રને તું સફળ કર. હરિબૈગમેષી કહે છે, કે તું વિષમ સંસારનો ત્યાગ કર.” સ્વપ્નમાં પણ આ રીતે કહ્યું, પણ તે બોધ ન પામ્યા. પછી સિંહ વગેરેનો ભય દેખાડવા દ્વારા સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવીને તેણે લોહિત્ય આચાર્ય પાસે દીક્ષા લેવડાવી. પછી દેવદ્ધિ મુનિએ પોતાના ગુરુની ઉપાસના કરવા દ્વારા જ્ઞાન મેળવીને ગણિપદ મેળવ્યું. ઉપકેશગચ્છીય દેવગુપ્તાચાર્યના પડખા સેવીને અર્થસહિત એક પૂર્વ અને સૂત્રથી બીજા પૂર્વનું જ્ઞાન મેળવીને ક્ષમાશ્રમણ પદ મેળવ્યું. અને ઉપરોક્ત કાળે વલભીપુરમાં