________________
१४५
दुःषमोपनिषद् विंशत्यायुः - विंशतिसंवत्सरभवस्थितिकः, तत्कालीनोत्कृष्टायुर्धारक इत्यर्थः, तमेव विशेषयति - स्वर्गगमनानन्तरं सिद्धिप्राप्तेरागेक एवावतारोऽवशिष्यते यस्य सः - एकावतारी, पुनस्तमेव विशेषयति - दशकालिकधरः - दशवैकालिकानुयोगधारकः, उक्तञ्च - सो दाइ अट्ठवासो दियलोयसुहं सुयं अणुगणेतो । पव्वइही दुप्पसहो अणुसट्ठो नाइलज्जेणं ॥ सो पव्वइतो संतो महया जोगेण सुंदरुज्जोगो। कम्मक्खतोवसमियं सिक्खीहि सुतं दसवेतालं ॥ दसवेतालियधारी पुज्जीहि जणेण जह व दसपुव्वी । सो पुण વિશેષિત કરે છે. વિશ વર્ષના આયુષ્યવાળા, અર્થાત્ તે કાળના ઉત્કૃષ્ટ આયુષ્યના ધારક. તેમને જ વિશેષિત કરે છે- સ્વર્ગગમન બાદ મોક્ષની પ્રાપ્તિ પૂર્વે જેમનો એક જ અવતાર બાકી રહ્યો છે, તેવા = એકાવતારી, ફરી તેમને જ વિશેષિત કરે છે. દશકાલિકધર = દશવૈકાલિક અનુયોગના ધારક, કહ્યું પણ છે – દિવ્યલોકના સુખ અને શ્રતનું (પૂર્વભવના સંસ્કારથી) અનુગુણન કરતાં (સ્મરણ કરતા) આઠ વર્ષના દુ:પ્રસહને નાગિલાર્ય પ્રતિબોધ કરશે અને તેઓ દીક્ષા લેશે. દીક્ષા લીધા બાદ તેઓ મહાન યોગથી સુંદર ઉદ્યોગવાળા, કર્મના ક્ષયોપશમપૂર્વક દશવૈકાલિક શ્રતને ભણશે. દશવૈકાલિકધારી એવા તેમને