Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 177
________________ १६५ दुःषमोपनिषद् બીજી વસ્તુઓના વિચ્છેદનો સમય पुव्वाणं अणुओगो, संघयण पढमयं च संठाणं । सुहुममहापाणझाणं, वुच्छिन्ना थूलभद्दम्मि ॥२६९॥ અર્થ : છેલ્લા ચાર પૂર્વનો અનુયોગ ૧, પહેલું વજર્ષભનારા સંઘયણ ૨, પહેલું સમચતુરગ્ન સંસ્થાન ૩ તથા સૂક્ષ્મ મહાપ્રાણ નામનું ધ્યાન ૪ – આ ચાર સ્થાનો સ્થૂલભદ્રની પછી વિચ્છેદ પામ્યા છે. (૨૬૯) दसपुव्वी वुच्छेओ, वयरे तह अद्धकीलसंघयणा । पंचहि वाससएहिं, चुलसी य समय अहियम्मि ॥२७०॥ અર્થ : તથા વજસ્વામી પછી દશમા પૂર્વનો વિચ્છેદ થયો છે, તથા મહાવીરના નિર્વાણથી પાંચસો ને ચોરાશી વર્ષ ઝાઝેરા વ્યતીત થયા ત્યારે કીલિકા સુધીના ચાર (બીજાથી પાંચમા સુધીના) સંઘયણ વિચ્છેદ ગયા છે. (૨૭૦) (બે બે સંઘયણ જુદે જુદે વખતે વિચ્છેદ થયાનું સંભવે છે. કેમ કે અહીં ગાથામાં ચોથું પાંચમું જ નીકળે છે.) चउपुव्वीवुच्छेओ, वरिससए सित्तरम्मि अहियम्मि । भद्दबाहंमि जाओ, वीरजिणिंदे सिवं पत्ते ॥२७१॥

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200