Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 176
________________ १६४ दुःषमगण्डिका સ્વામીના નિર્વાણથી વશ વર્ષ ગયા ત્યારે સુધર્માસ્વામી સિદ્ધિમાં ગયા. (૨૬૬) જંબૂવામીના નિર્વાણનો સમય તથા તે સાથે દશ સ્થાનોનો વિરહ सिद्धिगए वीरजिणे, चउसविरिसेहि जंबुणा मुत्ति । केवलणाणेण समं, वुच्छिन्ना दस इमे ठाणा ॥२६७॥ मण१ परमोहर पुलाए३, आहार४ खवग५ उवसम्मे६ । कप्पे७ संजमतिग८ केवल९ सिद्धि१० जंबुम्मि वुच्छिन्ने ॥२६८॥ અર્થ : શ્રી મહાવીર જિનેશ્વર સિદ્ધિપદ પામ્યા પછી ચોસઠ વર્ષે જંબૂસ્વામીની મુક્તિ થઈ છે. તેમની સાથે કેવલજ્ઞાન સહિત આ દશ સ્થાનો વિચ્છેદ થયા છે. મન:પર્યવ જ્ઞાન ૧, પરમાવધિ જ્ઞાન ૨, પુલાક લબ્ધિ ૩, આહારક શરીર ૪, ક્ષપકશ્રેણિ ૫, ઉપશમશ્રેણિ ૬, જિનકલ્પ ૭, પહેલા ત્રણ ચારિત્ર (સૂક્ષ્મસંપરાય, પરિહાર વિશુદ્ધિ અને યથાખ્યાત) ૮, કેવળજ્ઞાન ૯ અને મોક્ષ ૧૦ - આ દશ સ્થાનકો જંબૂસ્વામીની સાથે વિચ્છેદ થયા છે. (૨૬૭-ર૬૮)

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200