Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 198
________________ (2) ૭૨. પૂર્ણોપનિષદ્ - ૭૩. મગ્નોપનિષદ્ - ૭૪. ગૌતમાષ્ટક ૭૫. વીરોપનિષદ્ - ૭૬. આચારોપનિષદ્ - ૭૭થી ૧૦૦ બોટિકોપનિષદ્ - નિર મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર અંતર્ગત પૂર્ણાષ્ટક સચિત્ર -સાનુવાદ. મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર અંતર્ગત મગ્નાષ્ટકસચિત્ર – સાનુવાદ. પૂર્વાચાર્યકૃત મહાપ્રભાવક કૃતિ સચિત્ર - સાનુવાદ. શ્રીભદ્રબાહુસ્વામીકૃત કલ્પસૂત્ર અંતર્ગત પ્રભુ વીરનું સ્વરૂપ સચિત્ર - સાનુવાદ. દશ સામાચારી વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ – સાનુવાદ. આનંદઘનની આત્માનુભૂતિ અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ પ્રણીત આધ્યાત્મિક પદ આધારિત પરિશીલન શૃંખલા. અદ્યાવધિ અમુદ્રિત કૃતિઓ બોટિક–પ્રતિષેધ, બોટિકનિરાકરણ, બોટિકોચ્ચાટન, દિગંબરમતવિચાર દિગંબરમતખંડનના સંકલન સાથે અનેક પ્રાચીન ગ્રંથોના આધારે દિગંબર મતની સમીક્ષા. 5 વિવાહચૂલિકા • અજીવકલ્પ ♦ જીવસંખ્યા પ્રકરણ - સમ્યક્ત્વ પંચવિંશતિકા • નિશાભોજન પ્રકરણ ૭ બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય • સમ્યક્ત્વ સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200