________________
१५४
दुःषमगण्डिका सङ्ख्याका बिला इत्याशयः, एवं वैताढ्ये पर्वते आरतः परतश्च, उभयभाग इत्यर्थः, सर्वेऽपि बिला द्वासप्ततिः, तदाहुः - तदा रथपथमात्रं गङ्गासिन्धुनदीजलम् । प्रवक्ष्यन्ति चलन्मत्स्यकच्छपादिभिराचितम् ॥ भाविनो बिलवासाश्च गिरौ वैताढ्यनामनि । द्वासप्ततिर्नधुभयतटभूषु बिलानि तु । कूले कूले कूलिनीनां बिलानि नव तत्र च - इति (त्रिषष्टिशलाकाપુરુષત્રેિ ૧૦/૧૨/Æ૮, ૨૬, ૨૬૬ ) I छवरिसे गब्भधरा इत्थी छसत्तअरएसु तह । ૩ મિU નીર-સ્ત્રી-ધય-મિડ-રસ-રૂમમેહ દશા
એવો આશય છે. આ રીતે વૈતાઢ્ય પર્વતમાં આ બાજુ અને પેલી બાજુ, બંને ભાગે એવો અર્થ છે, સર્વ ગુફાઓ બોત્તેર છે. કહ્યું પણ છે - ત્યારે રથના માર્ગ જેટલું ગંગા અને સિંધુ નદીનું પાણી વહેશે. તે પાણી પણ તેમાં ચાલતા માછલા, કાચબા વગેરેથી ભરેલું હશે. વૈતાઢ્ય નામના પર્વતમાં બોત્તેર ગુફાનિવાસો થશે. નદીઓના બંને કાંઠે ગુફાઓ થશે. તેમાં નદીઓમાં કિનારે કિનારે નવ ગુફાઓ થશે. (ત્રિ.પુ.ચ. ૧૦/૧૩/૧૪૮, ૧૪૫, ૧૬૬)
તથા છઠ્ઠા-સાતમા આરાઓમાં સ્ત્રી છ વર્ષે ગર્ભવતી (થશે.) આઠમામાં નીર-ક્ષીર-ઘી-અમૃત-રસ સમાન મેઘો થશે. ૬