Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 170
________________ १५८ दुःषमगण्डिका य त्ति उत्सपिण्यामपि शलाकापुरुषानाम् - तीर्थकरादीनां त्रिषष्टिः बोद्धव्या । यथाभिहितम् - भाविन्यां तु पद्मनाभः શૂરવ: સુપાર્શ્વત: - રૂત્યાદ્રિ (પાનવામળ ૨-૩) उपसंहरति - अबुहजणजाणणत्थं सरणत्थं अप्पणो समासेण । कालचक्कस्स गाहा पइपहुसूरीहिं उद्धरिया ॥७२॥ अबुधजनज्ञापनार्थम् - दुःषमारभावानभिज्ञलोकावगमनहेतोः, प्रयोजनान्तरमाह - आत्मनश्च स्मरणार्थम्, सत्यपि પણ શલાકાપુરુષો – તીર્થકરો વગેરે, ત્રેસઠ સમજવા. જેમ કે કહ્યું છે - ભાવિ ચોવીશીમાં પદ્મનાભસ્વામી, શૂરદેવસ્વામી, સુપાર્શ્વસ્વામી ઈત્યાદિ. (અભિધાનચિંતામણિ ૧-૫૩) હવે ઉપસંહાર કરે છે – અજ્ઞ લોકને જણાવવા માટે, પોતાના સ્મરણ માટે પ્રતિપ્રભસૂરિજીએ સંક્ષેપથી કાલચક્રની ગાથા ઉદ્ધત કરી છે. ll૭રા. અજ્ઞ લોકને જણાવવા માટે = દુષમા આરાના ભાવોથી અજાણ લોકને જ્ઞાન થાય એ માટે, અન્ય પ્રયોજન કહે છે - અને પોતાના સ્મરણ માટે, કારણ કે

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200