________________
१३२
दुःषमगण्डिका सूरिणा, मथुरायामनुयोगः प्रवर्तितः, शक्यसन्धानं श्रुतं सङ्घटितमित्यर्थः । ___अत्र गुरुक्रमः - इह हि दुःषमायाः सहायकमाधातुं परमसुहृदिव द्वादशवाषिकं दुभिक्षमुदपादि । तत्र चैवंरूपे महति दुर्भिक्षे भिक्षालाभस्यासम्भवादवसीदतां साधूनामपूर्वार्थग्रहणपूर्वार्थस्मरणश्रुतपरावर्तनानि मूलत एवापजग्मुः, श्रुतमपि चातिशायि प्रभूतमनेशत् । अङ्गोपाङ्गादिगतमपि भावतो विप्रनष्टम्, तत्परावर्त्तनादेरभावात् । ___ततो द्वादशवर्षानन्तरमुत्पन्ने महति सुभिक्षे मथुरापुरि આર્ય સ્કંદિલસૂરિજીએ, મથુરામાં અનુયોગ પ્રવર્યો, જે શ્રતનું સંધાન થઈ શકે તેમ હતું તેનું જોડાણ કર્યું.
અહીં આ રીતે ગુરુકમ છેઅહીં દુષમકાળને સહાય કરવા માટે પરમ મિત્ર જેવો બાર વર્ષનો દુકાળ પડ્યો. ત્યાં આવા સ્વરૂપના મોટા દુકાળમાં ભિક્ષા મળવી સંભવિત ન હોવાથી સાધુઓ સદાવા લાગ્યા. નવા અર્થોનું સ્મરણ અને શ્રુતના પરાવર્તનો મૂળથી જ ગયા. ઘણું અતિશયસંપન્ન શ્રત પણ નાશ પામ્યું. અંગો-ઉપાંગો વગેરેમાં રહેલું શ્રત પણ ભાવથી (ઉપયોગથી ?) નાશ પામ્યું. કારણ કે તેના પરાવર્તન વગેરે થયા નહીં.
પછી બાર વર્ષ પછી મોટો સુકાળ થયો.