________________
૮ ૭
दुःषमोपनिषद् - उज्जेनी कालखमणा सागरखमणा सुवन्नभूमीए । इंदो आउयसेसं पुच्छइ सादिव्वकरणं च - इति (उत्तराध्ययननियुक्ती १२०) । न च समानवृत्तत्वेनैकस्यैव पूज्यस्य नामान्तरमिदमिति वाच्यम्, जह अज्जरक्खियाणं तहेव जाव सादिव्वकरणं च - इति वृत्तिकारवचनस्य (उत्तराध्ययननिर्युक्तौ ॥१२०॥ बृहद्वृत्तिः) तत्पृथग्भावज्ञापकस्य सद्भावात् । श्यामार्यस्य प्रज्ञापनाकारित्वमन्यत्रापि, यथा - समणाणं निग्गंठाणं णिग्गंठीण य
શ્રેણિ પૃ. ૫). સિદ્ધાન્તમાં પણ - ઉજજૈની... કાલશ્રમણ સાગરશ્રમણ... સુવર્ણ ભૂમિમાં... ઈન્દ્ર આયુષ્યશેષ પૂછે છે અને ચમત્કારકરણ. (ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ ૧૨૦)
શંકા - બન્નેનું વૃત્તાંત સમાન છે, માટે શ્રી આર્યરક્ષિતસૂરિજી અને શ્રી કાલિકસૂરિજી એ બન્ને એક જ હશે. એક જ પૂજ્યનું આ બીજું નામ હશે.
સમાધાન - ના, કારણ કે “જેમ આર્યરક્ષિતનું તે જ રીતે યાવત્ ચમત્કારિકરણ આવું વૃત્તિકારનું વચન છે, (ઉત્તરાધ્યયનનિર્યુક્તિ // ૧૨વી બ્રહવૃત્તિ) જે તે બન્ને પૂજ્યોનો અલગ અલગ અસ્તિત્વને જણાવે છે. શ્રી
શ્યામાચાર્યે પ્રજ્ઞાપના સૂત્રની રચના કરી હતી, એવું અન્યત્ર પણ જણાવ્યું છે, જેમ કે – શ્રમણ નિગ્રંથો અને