________________
दुःषमोपनिषद्
८५
९७, आवश्यकनिर्युक्तौ २२७ ) | एवं थेरेहिं से कहियं । एवंपि पण्णविओ कम्मोदएण चीवराणि छत्ता गओ । तस्सुत्तरा भइणी, उज्जाणे ठियस्स वंदिया गया । तं दद्दूण तीए वि चीवराणि छड्डियाणि । ताहे भिक्खं पविट्ठा, गणियाए दिट्ठा । मा अम्ह लोगो विरज्जिहि त्ति उरे से पोत्ती बद्धा, ताहे सा નેન્ડ્ઝરૂ । તેળ મળિયું - અઘ્ધડ સા, તવ રેવયાર્ લિમ્બા । तेण य दो सीसा पव्वाविया - कोडिन्नो कोट्टवीरे य, ततो सीसाण परंपराफासो जाओ। एवं बोडिया उप्पण्णा । किञ्च -
સ્થવિરોએ તેને કહ્યું. આમ તેને જણાવ્યું હોવા છતાં પણ કર્મોદયથી તે વસ્ત્રોને છોડીને ગયો. તેની બહેન ઉત્તરા (સાધ્વી) હતી. તે ઉદ્યાનમાં રહેલા ભાઈને વંદન કરવા ગઈ. તેને જોઈને તેણે પણ વસ્ત્રો છોડી દીધા. ત્યારે તે ગોચરી માટે નગરમાં પ્રવેશી. એક વેશ્યાએ તેને જોઈ. ‘લોકો અમારાથી વિરક્ત ન થઈ જાય' તે આશયથી તેણે તે સાધ્વીના ગળે વસ્ત્ર બાંધ્યું. તે સાધ્વી વસ્રને ઈચ્છતી ન હતી. તેના ભાઈએ (શિવભૂતિએ) કહ્યું, ‘આ વસ તને દેવતાએ આપેલું છે, તે ભલે રહ્યું.' શિવભૂતિએ બે શિષ્યોને દીક્ષા આપી. (૧) કૌડિન્ય (૨) કોટ્ટવી. પછી શિષ્યોની પરંપરા ચાલી. આ રીતે બોટિકો ઉત્પન્ન થયા. વળી –