________________
९४
दुःषमगण्डिका पुरिसेहिं तहेव कयं ताहे सा वाणमंतरी तस्स गद्दभिल्लस्स उवरिं हगिउं मुत्तेउं बलहीणं कयं (?) ताहे सो वि गद्दभिल्लो अबलो उम्मूलिओ, गहिया उज्जेणी, भगिणी पुणरवि संजमे વિયા – રૂતિ (નિશીથવ્u i રામોદ્દેશ II) તતોગપિ - चउसयसत्तरिवासे तत्वं(ब)सं छेइऊण पुण काले । जाओ विक्कमराया पुहवी जेणूरणी विहिया ॥३५॥
चतुःशतसप्ततिवर्षे - श्रीवीरनिर्वाणात्सप्तत्युत्तरशतचतुष्टयसंवत्सरप्रमाणे काले - समये, पुनस्तद्वंशम् -
તેનું મુખ (બાણોથી) પૂરી દેજો. તે પુરુષોએ તેમ જ કર્યું. ત્યારે તે વાણમંતરી તે ગર્દભિલ્લની ઉપર વિષ્ટા-મૂત્ર કરીને તેને નિર્બળ કરીને ગઈ. ત્યારે નિર્બળ થયેલા તે ગર્દભિલ્લ રાજાનું ઉમૂલન કર્યું. ઉજ્જયિની (જીતી) લીધી. બહેન (સાધ્વીજી)ને ફરીથી સંયમમાં સ્થાપિત કરી. (નિશીથ ચૂર્ણિ દશમો ઉદેશો). પછી પણ –
ચારસો સિત્તેર વર્ષ થયા, તે કાળે તેના વંશને છેદીને ફરીથી વિક્રમ રાજા થયો. જેણે પૃથ્વીને ઋણમુક્ત કરી. ||૩પો.
ચારસો સિત્તેર વર્ષે - શ્રીવીરનિર્વાણથી ચારસો સિત્તેર વર્ષ પસાર થયા, તે કાળે = સમયે, ફરી તેના વંશને =