________________
दुःषमोपनिषद्
८१ वीरे - चरमतीर्थाधिपतौ श्रीवर्द्धमानस्वामिनि, सिद्धि गते - अक्षीणशास्पदं पदमवाप्ते सति, षट्वर्षशतैर्नवोत्तरैः - नवाधिकषट्शतसंवत्सरेषु गतेषु, ततः - तस्मात् कालविशेषात् कथञ्चिद्धेतुभूतात्, रथवीरपुरे - एतन्नाम्नि स्वनामख्याते नगरे, बोटिकानाम् - दिगम्बरतया प्रसिद्धानां निह्नवानाम्, शाखा - परम्परा, समुत्पन्ना - वक्ष्यमाणप्रसङ्गतः प्रसूता । तथाहि- रहवीरपुरं नगरं, तत्थ दीवगमुज्जाणं, तत्थ अज्जकण्हा णामायरिया समोसढा, तत्थ य एगो सहस्समल्लो सिवभूती नाम, तस्स भज्जा, सा तस्स मायं
વિર = ચરમ તીર્થાધિપતિ શ્રી વર્ધમાનસ્વામી, મોક્ષે ગયા - શાશ્વત સુખના ધામરૂપ પદને પામ્યા પછી છસો નવ વર્ષ પસાર થયા, તેથી - કથંચિત્ કારણભૂત એવા તે કાળવિશેષથી, રથવીરપુરમાં - આ નામના પોતાના નામથી પ્રસિદ્ધ નગરમાં, બોટિકોની = દિગંબર તરીકે પ્રસિદ્ધ નિભવોની શાખા = પરંપરા, ઉત્પન્ન થઈ = હવે કહેવાય છે તે પ્રસંગથી ઉદ્ભવી. તે આ મુજબ - રથવીરપુર નામનું નગર હતું. ત્યાં દીપક નામનું ઉદ્યાન હતું. ત્યાં આર્યકૃષ્ણાચાર્ય સમોસર્યા. ત્યાં શિવભૂતિ નામનો એક સહસ્રમલ્લ હતો. તેની પત્ની તેની માતાને