________________
६४.
दुःषमगण्डिका श्रीवीरनिर्वाणं यन्निशायां जातम्, तस्यामेव निशायामवन्त्यधिपतेश्चण्डप्रद्योतस्य मृत्युरपि बभूव, अभिषिक्तश्च तत्पुत्रः पालकः । तद्राज्यकालः षष्टिवत्सराणि । तदा च कूणिकपुत्रस्योदायिनो मारणम्, ततश्च नवनन्दराज्ञां राज्यकालः पञ्चपञ्चाशदधिकसंवत्सरशतप्रमाणः, ततोऽपि मौर्याणां राज्यकालः पञ्चदशाधिकवर्षशतमानः, ततश्च त्रिंशद्वर्षमितः पुष्यमित्रराज्याध्वा, तदनन्तरं बलमित्रभानुमित्रयोः शासनं षष्टिवत्सराणि यावत् । ततोऽपि नभोवाहननृपराज्यकालो वत्सराणां चत्वारिंशत् । तदनु गर्दभिल्लभूपालस्योज्जयिन्यां राज्यकालस्त्रयोदशवत्सरप्रमाणः । तत्पुत्रश्च विक्रमादित्यः
જ રાતે અવંતિના રાજા ચંડપ્રદ્યોતનું પણ મૃત્યુ થયું, તેના પુત્ર પાલકનો રાજ્યાભિષેક થયો. તેનો રાજયકાળ સાઈઠ વર્ષ છે. અને તે સમયે કોણિકના પુત્ર ઉદાયીની હત્યા થઈ. પછી નવ નંદ રાજાઓનો રાજ્યકાળ એકસો પંચાવન વર્ષ. ત્યાર પછી પણ મૌર્યોનો રાજ્યકાળ એકસો પંદર વર્ષ. તેના પછી ત્રીશ વર્ષ પુષ્યમિત્ર રાજાનો રાજ્યકાળ, તેના પછી બલમિત્ર-ભાનુમિત્રનું રાજય સાઈઠ વર્ષ. તેના પછી નભોવાહન રાજાનો રાજ્યકાળ ચાલીશ વર્ષ. ત્યાર બાદ ગર્દભિલ્લ રાજાનો ઉજ્જયિનીમાં રાજ્યકાળ તેર વર્ષ તેનો પુત્ર વિક્રમાદિત્ય પોતાના