________________
दुःषमगण्डक वरिससतगहियं दो तिन्नि वा । ताहे चिंतेइ - भारहो एस मणुस्सो न भवइ, विज्जाहरो वा वाणमंतरो वा, जाव दो सागरोवमाई ठिती । ताहे भमुहाओ हत्थेहिं उक्खिवित्ता भणइ सो भवं ।
६८
ताहे सव्वं साहइ, जहा - महाविदेहे मए सीमंधरसामी पुच्छितो, इहं चम्हि आगतो, तं इच्छामि सोउं निओयजीवे, ताहे से कहिया । ताहे तुट्ठो आपुच्छइ - वच्चामि ? आयरिया भणंति - अच्छह मुहुत्तं जाव संजता एंति, एत्ताहे दुक्कहा
ત્યારે વિચાર કરે છે કે આ મનુષ્ય ભરતક્ષેત્રનો ન હોઈ શકે. યા તો વિદ્યાધર હોય અને યા તો વાણમંતર હોય. યાવત્ બે સાગરોપમની સ્થિતિ જાણી હાથ અને ભ્રમરો ઉલાળીને કહ્યું, ‘તમે શક્ર છો.’
ત્યારે શક્ર બધું કહે છે, કે મહાવિદેહમાં સીમંધરસ્વામિને પૂછ્યું અને અહીં આવ્યો છું. માટે નિગોદ જીવોનું સ્વરૂપ સાંભળવા ઈચ્છું છું. ત્યારે આચાર્યશ્રીએ તેને તે કહ્યું. ત્યારે સંતોષ પામીને પૂછે છે - હું જાઉં છું ? આચાર્યશ્રીએ કહ્યું, ‘મુહૂર્ત સુધી રહો, જ્યાં સુધી સાધુઓ આવે છે. વર્તમાનમાં દુષ્કથા (જિનવચનને આશ્રીને સંશયાદિથી કલુષિત કથાવાળા)